Home » Jyotish » Rashi Aur Niddan» સોમવતી અમાસના રાશિ પ્રમાણે ઉપાયઃ Do this somvati amavasya measure for all rashi

દુઃખો થશે દૂર, સોમવાર+અમાસના ખાસ સંયોગમાં કરો રાશિ પ્રમાણે ઉપાય

Dharm Desk, Ahmedabad | Last Modified - Apr 15, 2018, 05:40 PM IST

રાશિ અનુસાર કેવી રીતે શિવપૂજા કરી સોમવતી અમાસે સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય?
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સોમવારે અમાસનો ખાસ સંયોગ બન્યો છે જેના કારણે તમે તમારા અનેક દુઃખોથી મુક્તિ મેળવી શકો છો. સોમવાર એટલે શિવજીનો દિવસ અને અમાસ ચંદ્ર સાથે જોડાયેલો દિવસ છે આ બંનેનો સંયોગ થતો હોય તો કોઈપણ કાર્યનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે અમે તમને બતાવીશું આ સંયોગમાં દરેક રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી તમે તમારા કામમાં સફળતા મેળવી શકો અને કોઈ દુઃખો હોય તો તે પણ દૂર કરી શકો છો.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો સોમવતી અમાસે રાશિ પ્રમાણે કરવાના ઉપાય....

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સોમવતી અમાસના રાશિ પ્રમાણે ઉપાયઃ Do this somvati amavasya measure for all rashi
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top