Home »Jyotish »Rashi Aur Niddan» Astrology: Sun Enter In Aquarius Know Effect On Every Zodiac Sing

13મીએ કુંભમાં આવશે સૂર્ય: સમાપ્ત થશે કાળસર્પ દોષ, 7 રાશિને થશે ફાયદો

Dharm Desk, Ahmedabad | Feb 12, 2018, 18:54 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ13 ફેબ્રુઆરીએ સૂર્ય મકરથી કુંભ રાશિમાં આવશે. સૂર્યના કુંભ રાશિમાં આવવાથી 5 મહિનાથી ચાલતા કાળસર્પ યોગનો પૂરી રીતે ભંગ થઈ જશે. જેને કારણે લાંબા સમયથી ચાલતી પરેશાનીઓથી લોકોને મોટી રાહત મળી શકે છે. સૂર્યના રાશિ બદલવાથી અનેક લોકોનો સારો સમય શરૂ થઈ જશે. કુંભ રાશિમાં સૂર્ય લગભગ 1 મહિનો સુધી રહેશે. સૌથી વધુ ફાયદો મેષ, મિથુન, કન્યા, તુલા, મકર, કુંભ અને મીન રાશિવાળાને થશે. તો વૃષભ અને સિંહ રાશિવાળા માટે સમય મિશ્ર ફળદાયી રહેશે. તે સિવાય કર્ક, વૃશ્ચિક, અને ધનરાશિવાળાએ આ 1 મહિનો સંભાળીને રહેવું પડશે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો તમારી નોકરી-જોબ, સ્વાસ્થ્ય અને અન્ય મામલાઓમાં કેવી રહેશે સૂર્યની અસર....

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrology: Sun enter in aquarius know effect on every zodiac sing
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended