Home » Jyotish » Rashi Aur Niddan» Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri

શિવરાત્રિના જરૂરથી ચઢાવજો શિવલિંગ પર આ 10 વસ્તુઓ, બધી જ ઈચ્છાઓ થશે પૂર્ણ

Divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 03:07 PM IST

પંચાંગ ભેદના કારણે કેટલીક જગ્યાએ 14 ફેબ્રુઆરીના શિવરાત્રિ ઉજવવામાં આવશે.
  • ૐ નમઃ શિવાય મંત્રોના ઉચ્ચારણ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવવાથી આપણો સ્વભાવ શાંત થાય છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    ૐ નમઃ શિવાય મંત્રોના ઉચ્ચારણ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવવાથી આપણો સ્વભાવ શાંત થાય છે.

    યૂટિલિટી ડેસ્કઃ 13 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ છે. પંચાંગ ભેદના કારણે કેટલીક જગ્યાએ 14 ફેબ્રુઆરીના શિવરાત્રિ ઉજવવામાં આવશે. શિવરાત્રિ પર શિવપૂજા કરતી વખતે અહીં જણાવેલી 10 વસ્તુઓ પણ શિવલિંગ પર ચોક્કસ ચઢાવો. તેનાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને શિવજી પ્રસન્ન થઈ શકે છે.

    તમામ દેવી-દેવતાઓમાં શિવજીનું વિશેષ સ્થાન છે. શિવપુરાણ મુજબ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના શિવજીની ઈચ્છાથી જ બ્રહ્માજીએ કરી છે. મહાદેવની પૂજાથી તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને કુંડળીના ગ્રહ દોષ શાંત થઈ જાય છે. જાણો શિવલિંગ પર કઈ-કઈ 10 વસ્તુઓ ચઢાવવી જોઈએ.

    આ તમામ વસ્તુઓને એક સાથે મિક્સ કરીને અથવા એક-એક વસ્તુઓથી શિવજીને સ્નાન કરાવી શકો છો. આ વસ્તુઓથી શિવલિંગને સ્નાન કરાવતી વખતે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.

    1. ૐ નમઃ શિવાય મંત્રોના ઉચ્ચારણ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવવાથી આપણો સ્વભાવ શાંત થાય છે. આચરણ સ્નેહમય થાય છે.

    2. મધ ચઢાવવાથી આપણી વાણીમાં મીઠાસ આવે છે.

    3. દૂધ અર્પિત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે.

    4. દહીં ચઢાવવાથી આપણો સ્વભાવ ગંભીર થાય છે.

    5. શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી આપણી શક્તિ વધે છે.

    6. ઈત્રથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર થાય છે.

    7. શિવજીને ચંદન ચઢાવવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.

    8. કેસર અર્પિત કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.

    9. ભાંગ ચઢાવવાથી આપણી બુરાઈઓ દૂર થાય છે.

    10. શાકર ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

  • દૂધ અર્પિત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    દૂધ અર્પિત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે.

  • બિલ્વ ચઢાવવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    બિલ્વ ચઢાવવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

  • દહીં ચઢાવવાથી આપણો સ્વભાવ ગંભીર થાય છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    દહીં ચઢાવવાથી આપણો સ્વભાવ ગંભીર થાય છે.

  • શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી આપણી શક્તિ વધે છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી આપણી શક્તિ વધે છે.

  • મધ ચઢાવવાથી આપણી વાણીમાં મીઠાસ આવે છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    મધ ચઢાવવાથી આપણી વાણીમાં મીઠાસ આવે છે.

  • ઈત્રથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર થાય છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈત્રથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર થાય છે.

  • શિવજીને ચંદન ચઢાવવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવજીને ચંદન ચઢાવવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.

    યૂટિલિટી ડેસ્કઃ 13 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ છે. પંચાંગ ભેદના કારણે કેટલીક જગ્યાએ 14 ફેબ્રુઆરીના શિવરાત્રિ ઉજવવામાં આવશે. શિવરાત્રિ પર શિવપૂજા કરતી વખતે અહીં જણાવેલી 10 વસ્તુઓ પણ શિવલિંગ પર ચોક્કસ ચઢાવો. તેનાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને શિવજી પ્રસન્ન થઈ શકે છે.

    તમામ દેવી-દેવતાઓમાં શિવજીનું વિશેષ સ્થાન છે. શિવપુરાણ મુજબ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના શિવજીની ઈચ્છાથી જ બ્રહ્માજીએ કરી છે. મહાદેવની પૂજાથી તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને કુંડળીના ગ્રહ દોષ શાંત થઈ જાય છે. જાણો શિવલિંગ પર કઈ-કઈ 10 વસ્તુઓ ચઢાવવી જોઈએ.

    આ તમામ વસ્તુઓને એક સાથે મિક્સ કરીને અથવા એક-એક વસ્તુઓથી શિવજીને સ્નાન કરાવી શકો છો. આ વસ્તુઓથી શિવલિંગને સ્નાન કરાવતી વખતે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.

    1. ૐ નમઃ શિવાય મંત્રોના ઉચ્ચારણ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવવાથી આપણો સ્વભાવ શાંત થાય છે. આચરણ સ્નેહમય થાય છે.

    2. મધ ચઢાવવાથી આપણી વાણીમાં મીઠાસ આવે છે.

    3. દૂધ અર્પિત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે.

    4. દહીં ચઢાવવાથી આપણો સ્વભાવ ગંભીર થાય છે.

    5. શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી આપણી શક્તિ વધે છે.

    6. ઈત્રથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર થાય છે.

    7. શિવજીને ચંદન ચઢાવવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.

    8. કેસર અર્પિત કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.

    9. ભાંગ ચઢાવવાથી આપણી બુરાઈઓ દૂર થાય છે.

    10. શાકર ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

  • કેસર અર્પિત કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    કેસર અર્પિત કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.

  • ભાંગ ચઢાવવાથી આપણી બુરાઈઓ દૂર થાય છે.
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાંગ ચઢાવવાથી આપણી બુરાઈઓ દૂર થાય છે.

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shivratri 2018, Shivji Ke Upay, Shiv Puran Ke Upay, Shvling Puja Ke Upay, Mahashivratri
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top