Home » Jyotish » Rashi Aur Niddan» ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits

આ 4 વસ્તુઓ આકર્ષે છે ધનને, કોઇ 1ને પણ ઘરમાં રાખવાથી નહીં નડે પૈસાની તંગી

Dharm Desk | Last Modified - Apr 15, 2018, 05:38 PM IST

ઘરમાં રાખો આ 4માંથી 1 વસ્તુ, નહીં ખૂટે ક્યારેય તિજોરીમાં પૈસા
  • તંત્ર ક્રિયાઓમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    તંત્ર ક્રિયાઓમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે

    યૂટિલિટી ડેસ્ક: તંત્ર ક્રિયાઓમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ જોવામાં ખૂબ જ સાધારણ હોય છે, પરંતુ ખૂબ જ ચમત્કારી હોય છે. તેમનો ઉપયોગ ખૂબ જ સરળ હોય છે, જેને એક સામાન્ય વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આજે અમે તમને તંત્રક્રિયાઓમાં કામ આવનારી થોડી એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેનું નામ તો તમે સાંભળ્યું હશે, પરંતુ તેના ચમત્કારી ઉપાયો વિશે તમે નહીં જાણતાં હોવ. જો તેમનો વિધિ-વિધાનથી યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર કરી શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે.

    લઘુ નારિયેળના ઉપાયઃ-

    1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.

    2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય ઉપાયો વિશે....

  • લઘુ નારિયેળના ઉપાય
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    લઘુ નારિયેળના ઉપાય

  • દક્ષિણાવર્તી શંખના ઉપાયઃ-   1. દક્ષિણાવર્તી શંખને અન્ન ભડારમાં રાખવાથી અન્ન, ધન ભંડારમાં રાખવાથી ધન, વસ્ત્ર ભંડારમાં રાખવાથી વસ્ત્રની કોઈ જ કમી નથી થતી. શયનખંડમાં રાખવાથી શાંતિનો અનુભવ થાય છે.   2. તેમાં શુદ્ધ જળ ભરીને, વ્યક્તિ, વસ્તુ, સ્થાન ઉપર છાંટવાથી દુર્ભાગ્ય, અભિશાપ, તંત્ર-મંત્ર વગેરેનો પ્રભાવ સમપ્ત થઈ જાય છે.   3. કોઈપણ પ્રકારના ટોણા-ટોટકા આ શંખની આગળ નિષ્ફળ થઈ જાય છે
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    દક્ષિણાવર્તી શંખના ઉપાયઃ- 1. દક્ષિણાવર્તી શંખને અન્ન ભડારમાં રાખવાથી અન્ન, ધન ભંડારમાં રાખવાથી ધન, વસ્ત્ર ભંડારમાં રાખવાથી વસ્ત્રની કોઈ જ કમી નથી થતી. શયનખંડમાં રાખવાથી શાંતિનો અનુભવ થાય છે. 2. તેમાં શુદ્ધ જળ ભરીને, વ્યક્તિ, વસ્તુ, સ્થાન ઉપર છાંટવાથી દુર્ભાગ્ય, અભિશાપ, તંત્ર-મંત્ર વગેરેનો પ્રભાવ સમપ્ત થઈ જાય છે. 3. કોઈપણ પ્રકારના ટોણા-ટોટકા આ શંખની આગળ નિષ્ફળ થઈ જાય છે

    યૂટિલિટી ડેસ્ક: તંત્ર ક્રિયાઓમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ જોવામાં ખૂબ જ સાધારણ હોય છે, પરંતુ ખૂબ જ ચમત્કારી હોય છે. તેમનો ઉપયોગ ખૂબ જ સરળ હોય છે, જેને એક સામાન્ય વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આજે અમે તમને તંત્રક્રિયાઓમાં કામ આવનારી થોડી એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેનું નામ તો તમે સાંભળ્યું હશે, પરંતુ તેના ચમત્કારી ઉપાયો વિશે તમે નહીં જાણતાં હોવ. જો તેમનો વિધિ-વિધાનથી યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર કરી શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે.

    લઘુ નારિયેળના ઉપાયઃ-

    1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.

    2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય ઉપાયો વિશે....

  • એકાક્ષી નારિયેળના ઉપાય
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    એકાક્ષી નારિયેળના ઉપાય

  • મોતી શંખના ઉપાય
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    મોતી શંખના ઉપાય

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ધનલાભ ઉપાય, Jyotish Upay to get money benefits
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top