Home »Jyotish »Hastrekha» DOODLES Reveal The Nature And Behavior Of Your Partner

દરેક સ્ત્રી-પુરૂષમાં હોય છે આ ખરાબ ટેવ, જે ખોલે છે તેમની તમામ ગુપ્ત વાત

Dharm Desk, Ahmedabad | Oct 09, 2017, 04:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ મોટાભાગે ઘણાં લોકોમાં એક ખાસ આદત હોય છે. તેઓ ક્યારેય પુસ્તક ઉપર, તો ક્યારેય પેપર ઉપર અને ક્યારેય ડેસ્ક ઉપર ચિત્ર બનાવતાં જોવા મળે છે. આ ચિત્રોને ડૂડલ્સ કહેવામાં આવે છે. આ ડૂડલ્સ વ્યક્તિના મૂડ અને નેચર પણ જણાવે છે. જો કોઇ વ્યક્તિ એક ખાસ ફિગરને સતત બનાવે છે તો તે ફિગર તે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે ઘણું જણાવે છે. તમે પણ કોઇના દ્વારા બનાવેલ ચિત્રોના માધ્યમથી તેના સ્વભાવને જાણવા માંગો છો તો અપનાવો આ ખાસ રીત....
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવો છે તમારા સાથીનો સ્વભાવ....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: DOODLES reveal the nature and behavior of your partner
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended