Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» The Magical Benefits Of Vaijyanti Mala

શ્રીકૃષ્ણને પ્રિય આ માળા ગળામાં પહેરવાથી, ચારેય તરફ વધશે તમારું આકર્ષણ

Dharm Desk, Ahmedabad | Dec 02, 2017, 15:22 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભગવાન શ્રીકૃષ્ણ જે એક ખાસ માળા ધારણ કરીને રહે છે, તે વૈજયંતીની માળા છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શ્રીકૃષ્ણને 6 વસ્તુઓ વિશેષ પ્રિય છે. આ વસ્તુઓ છે ગાય, વાંસળી, મોરપાંખ, માખણ, મિશ્રી અને વૈજયતી માળા. એવું માનવામાં આવે છે કે આ માળાને ધારણ કરવાથી આકર્ષણ વધે છે. અહીં જાણો વૈજયંતી માળા સાથે જોડાયેલ ખાસ વાતો....

 

વૈજયંતી એક છોડનું નામ છે. જેના પાન થોડાં લાંબા હોય છે, પહોળાઇ ઓછી હોય છે. તેમાં ડાળીઓ હોતી નથી. વૈજયંતીમાં લાગતાં ફૂલ લાલ કે પીળા રંગના હોય છે. આ ફૂલ ગુચ્છામાં લાગે છે. ફૂલની સાથે જ નાના-નાના ગોલ દાણા પણ હોય છે, જે થોડાં કઠોર હોય છે. આ દાણામાં કાણા પાડીને તેની માળા બનાવવામાં આવે છે અને તેને ગળામાં ધારણ કરવામાં આવે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તેના ફાયદા વિશે.....

(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The magical benefits of vaijyanti mala
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended