Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» Rules For Savan And Bhadarva 2017

ચાતુર્માસના અતિપવિત્ર દિવસોમાં આ 6 કામથી રહેવાથી તમને મળશે વિશેષ લાભ

Dharm Desk, Ahmedabad | Aug 10, 2017, 16:27 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃહિન્દુ પંચાંગનો દસમો મહિનો શ્રાવણ અને આવનાર મહિનો ભારદવો હવે થોડા દિવસ પછી શરૂ થશે. ચોમાસા(ચાતુર્માસ) મહિનામાં આ બે મહિના ભક્તિ અને ઉપાયો કરવા માટે વિશેષ દિવસો હોય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ મહિનાઓમાં આકાશમાં પૂર્વા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના યોગ બનવાથી ભાદરવાને ભાદ્રપદ કહે છે. આ યોગ ભાદ્રયોગ ભાદરવી પૂનમે સર્જાતો હોય છે. ભાદ્રપદ મહિનો હિન્દુ ધર્મનો પવિત્ર ચાતુર્માસ અંતર્ગત આવે છે. ચાતુર્માસમાં ભક્તિ અને શક્તિનો વિશેષ માહોલ હોય છે. તેથી આ દિવસો દરમિયાન કેટલાક નિયમોનું ખાસ પાલન કરવું અનિવાર્ય બતાવ્યું છે. જાણો આ સમયમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ...
 
શ્રાવણ ભાદરવાના નિયમો વિશે જાણવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો....
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rules for Savan and Bhadarva 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended