Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» How To Worship Bal Gopal At Home

બાળગોપાલને પ્રસન્ન કરી સર્વસુખ મેળવવાં, ધ્યાનમાં રાખો આ 5 ખાસ બાબતો

Dharm Desk, Ahmedabad | Dec 05, 2017, 15:35 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિ લગભગ દરેક ઘરમાં રહે છે. બાળ ગોપાલના આ સ્વરૂપની પૂજા કરવા માટે વામન પુરાણમાં 1 ખાસ વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તે વિધિ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને સ્નાન કરાવવામાં આવે અને તેમની પૂજા કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે. આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની ખાસ કૃપા ઘર-પરિવાર ઉપર બની રહે છે. તો ચાલો અમે આ લેખમાં તમને જણાવીએ ભગવાન કૃષ્ણને કેવી રીતે સ્નાન કરાવવું અને કેવી રીતે તેમની પૂજા કરવી.

 

શ્લોક-

 

हविषा पद्मनाभस्य स्नानमेव समाचरेत्। होमे तदेव सदिंत दाने शक्तिर्निजा द्विज।।

पूजयेताथ कुसुमै: पादादारम्भ केशवम्। धूपयेद् विविधं धूपंयेन स्याद् वत्सयं परम्।।

हिरण्यरत्वासोभि: पूजयेत जगदगुरु। रागखाण्यवचोष्याणि हविष्याणि निवेदयेत्।।

तत: संपूज्य देवेशं पद्मनाभं जगदगुरुम्। विज्ञापयेन्मुनिश्रेष्ठ मन्त्रेणानेन सुव्रत।।

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાયો વિશે.....

(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to worship bal gopal at home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended