Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» The 4 Character Of A Woman Make Her Husband Fortunate From Garud Puran

પત્નીના આ 5 ગુણ, પતિને બનાવી શકે છે દેવરાજ ઇન્દ્ર સમાન ભાગ્યવાન

Dharm Desk, Ahmedabad | Aug 11, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ હિન્દુ ધર્મમાં પત્નીને પતિની અર્ધાંગિની પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે પત્ની પતિનું અડધુ અંગ હોય છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે કહ્યું છે કે પત્નીએ સદૈવ પ્રસન્ન રહેવું જોઈએ કારણ કે તેના દ્વારા જ વંશની વૃદ્ધિ થાય છે. તે સિવાય પણ અનેક ગ્રંથોમાં પત્નીના ગુણો અને અવગુણો વિશે વિસ્તાર પૂર્વક બતાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં પણ પત્નીના કેટલાક ગુણો વિશે બતાવવામાં આવ્યું છે. તે પ્રમાણે જે વ્યક્તિની પત્નીમાં આ ગુણ હોય. તે પોતાને દેવરાજ ઈન્દ્ર અર્થાત્ ભાગ્યશાળી સમજવું જોઈએ. આ ગુણો આ પ્રકારે છે-
 
 
सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रियंवदा।
सा भार्या या पतिप्राणा सा भार्या या पतिव्रता।।(108/18)
 
અર્થાત્- જે પત્ની ગૃહકાર્યમાં દક્ષ હોય જે પ્રિયવાદિની છે, જેના પતિ જ પ્રાણ છે અને જે પતિપરાયણા છે, વાસ્તવમાં તે જ પત્ની છે.
 
પત્નીમાં બીજા કયા-કયા ગુણ હોય છે,જે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The 4 character of a woman make her husband Fortunate from Garud puran
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended