Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti» માળા શા માટે ફેરવવામાં આવે છે | why should mala have 108 beads and what is its meaning

માળા શા માટે ફેરવવામાં આવે છે?

divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 02:53 PM IST

સવારના ઊઠતાં-વેત કંઠીના દર્શન શા માટે કરવામાં આવે છે?
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    त्वं माले सर्वदेवानां प्रीतिदा शुभदा भव l
    शिवं कुरुष्व मे भद्रे यशोवीर्य च सर्वदा ll

    શ્ર્લોકનો અર્થ- હે માળા તું સર્વ દેવોને પ્રીતિ, તેમજ શુભ આપનારી છે, મને તું યશ અને બળ આપ તેમજ સર્વદા મારું કલ્યાણ કર.

    માળા જો સમજણપૂર્વક ફેરવવામાં આવે તો તે માનવને સંસારના ફેરામાથી મુક્ત કરે છે. માળાના મણકે મણકે અંત:કરણપૂર્વક ઈશસ્મરણ કરવું જોઈએ.

    માળા કેવી રીતે કરવી?

    મહર્ષિ પતિંજલિએ પણ યોગદર્શનમાં કહ્યું છે કે માળા સમજણપૂર્વક થાય તો જ તે સાર્થક જપ ગણાય. રામ, કૃષ્ણ, શિવ જેનો જપ કરીએ તેની તનુમૂર્તિ તેમજ ગુણ મૂર્તિ સતત માનસપટ પર સ્થિર રહેવી જોઈએ. મારે પણ તેમના જેવું થવું છે આ ભવના જપ કરતી વેળાએ મનમાં રહેવી જોઈએ.

    માળામાં કેમ 108 મણકા હોય છે અને તેનું શું મહત્વ છે વાંચો આગળની સ્લાઈડમાં.........

No Comment
Add Your Comments
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: માળા શા માટે ફેરવવામાં આવે છે | why should mala have 108 beads and what is its meaning
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top