Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti» સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે | The Meaning And Significance Of Swastik

સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે

divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 03:09 PM IST

સાથિયોનું સર્જન કેવી રીતે થયું? સાથિયો કોણે અને ક્યારે કરવો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્ક: સ્વસ્તિક (સાથિયો)એ ભારતિય સંસ્કૃતિનું એક અજોડ પ્રતિક છે. કોઈ પણ મંગળ કાર્યના પ્રારંભમાં બ્રાહ્મણો સાથિયો કરે છે અને મંત્ર બોલે છે, આ મંત્ર એટલે 'સ્વસ્તિમંત્ર'

    स्वस्ति न: इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:
    स्वस्ति नस्तोर्क्ष्यो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पतिर्दधातु

    શ્ર્લોકનો અર્થ: મહાન કીર્તિવાળા ઈન્દ્ર અમારું કલ્યાણ કરો, વિશ્વના જ્ઞાનસ્વરૂપ પૂષાદેવ અમારું કલ્યાણ સાધો. જેમનું હથઇયાર અતૂટ છે એવા ગરુડ ભગવાન, અમારું મંગળ કરો. બૃહસ્પતિ અમારું મંગળ કરો.

    સ્વસ્તિક એટલે કલ્યાણનું કાર્ય, સર્વદિશાઓની સૌરભ, માનવી પુરુષાર્થનું પ્રેરક બળ, સર્જનહારની સહાયનું સૂચન, દેશ અને કાળનું સુભગ સંમિલન.

    કોઈ પણ કાર્ય નિર્વિધ્ન પૂરું થાય એવી ઈચ્છા હો ય તો કાર્યની શરૂઆતમાં મંગલ કરવું જોઈએ. સંસ્કૃત સાહિત્યના મહાકવિઓ પોતાના ગ્રંથની શરૂઆત મંગલનો એક શ્ર્લોક લખીને મંગલમૂર્તિ ભગવાનનું વાઙમયીન પૂજન કરતા હતા, પરંતુ આવા પ્રકારની શ્ર્લોકરચના કરવી એ સામાન્ય માણસને શક્ય નથી. ઋષિઓએ તેમને એક ચિહ્ન આપ્યું અને તે ચિહ્ન એટલે સ્વસ્તિક. અભણ માણસો ચૂંટણી વખતે જેમ નિશાની જોઈને જોતાનો મત આપે છે તેમ સામાન્ય સ્ત્રી-પુરુષો સ્વસ્તિકના પ્રતીક દ્વારા પોતાનાં કાર્યનું માંગલ્ય વાંછે છે.

No Comment
Add Your Comments
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે | The Meaning And Significance Of Swastik
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top