Home »Jeevan Mantra Junior »Kahani Aur Kisse» Know The Worship Of Goddess Sitala Devi, Importance And Story Of Sitla Satam

છઠ્ઠ+સાતમઃ સ્વાસ્થ્ય ને ધનધાન્યમાં વૃદ્ધિ કરશે આ દેવી, સાતમની કથા+મહત્વ!

Dharm Desk, Ahmedabad | Aug 12, 2017, 17:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે. કારણ કે આ મહિનામાં આવતાં હિઁદુ ધર્મના મહત્વના તહેવારોમાં ભક્તિ સાથે ઉજવણીનો સંગમ હોય છે. આ દિવસોમાં તમામ પરિવારો અને મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહે છે. 13 ઓગસ્ટે રાંધણ છઠ હોવાથી તહેવારોનો શુભારંભ થઇ ગયો છે. સોમવારે એટલે કે 14 ઓગસ્ટે શીતળા સાતમ છે. આ શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા-વિધિથી સંપૂર્ણ વર્ષ સુખી અને રોગમુક્ત રહેવા માટે ઘણાં પ્રયાસો કરે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કંઈ રીતે ઉજવાય છે રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ. સાથે જ વ્રત અને પૂજાવિધિ વિશે પણ તમે જાણી શકશો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શું છે શીતળા સાતમની પરંપરા......
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Kahani Aur Kisse Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the worship of Goddess Sitala devi, importance and story of Sitla Satam
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended