Home » Jeevan Mantra Junior » Kahani Aur Kisse» કેવી રીતે થઈ શ્રીરામના ભાઈ લક્ષ્મણની મૃત્યુ, જાણો રહસ્ય । Why And How To Death Lord Ram S Brother Lakshman, Know

શા માટે શ્રીરામે પોતાના જ ભાઈ લક્ષ્મણનો ત્યાગ કરી દીધો? જાણો શું હતું કારણ!

Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 12:48 PM IST

આ ઘટના એ સમયની છે જ્યારે શ્રીરામ લંકા વિજય કરી અયોધ્યા પાછા આવી જાય છે અને અયોધ્યાના રાજા બની જાય છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ રામાયણની એક ઘટનાનું વર્ણન આવે છે, જેમાં શ્રીરામે ન ઈચ્છા હોવા છતાં પોતાના પ્રાણથી પણ પ્રિય ભાઈ તેમના અનુજ લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો હતો. શું છે આ ઘટના અને આખરે શા માટે શ્રીરામને લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો?

    આ ઘટના એ સમયની છે જ્યારે શ્રીરામ લંકા વિજય કરી અયોધ્યા પાછા આવી જાય છે અને અયોધ્યાના રાજા બની જાય છે. એક દિવસ યમ દેવતા કોઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવા શ્રીરામ પાસે આવે છે. ચર્ચા શરૂ કરતા પહેલા તેઓ ભગવાન રામથી કહે છે કે તમે જે પણ પ્રતિજ્ઞા કરતા હોવ છો તેને પૂર્ણ કરો છો. હું પણ તમારી પાસે એક વચન માંગુ છું કે જ્યાં સુધી આપણાં બંનેની વચ્ચે ચર્ચા ચાલે ત્યાં સુધી આપણી વચ્ચે કોઈ નહી આવે અને જો કોઈ વચ્ચે આવશે તેને તમારે મૃત્યુદંડ આપવું પડશે. ભગવાન રામ યમને વચન આપી દે છે.

    રામ, લક્ષ્મણને એવું કહીને દ્વારપાલ નિયુક્ત કરી દે છે કે જ્યાં સુધી તેમની અને યમ દેવની વાત ચાલી રહી છે, તેઓ કોઈને અંદર નહી આવવા દે, નહી તો તેને શ્રીરામે મૃત્યુદંડ આપવું પડશે. લક્ષ્મણ ભાઈની આજ્ઞા માની દ્વારપાલ બની ઊભા રહી જાય છે.

    આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો કઈ રીતે લક્ષ્મણને મળ્યો મૃત્યુદંડ...

    (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

No Comment
Add Your Comments
(Kahani Aur Kisse Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કેવી રીતે થઈ શ્રીરામના ભાઈ લક્ષ્મણની મૃત્યુ, જાણો રહસ્ય । Why And How To Death Lord Ram S Brother Lakshman, Know
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top