Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» According To Hindu Mythology Know 13 Fact Of Death

દરેક વ્યક્તિને જન્મથી લઈને જ સતાવે છે મૃત્યુનો ડર, જાણો શું છે મોતનું રહસ્ય

Dharm Desk, Ahmedabad | Oct 04, 2017, 15:39 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ વ્યક્તિ જ્યારથી જન્મે છે ત્યારથી તેને મૃત્યુને લઈને એક અજાણ્યો ડર રહેતો હોય છે. હોય પણ કેમ નહીં, કારણ કે મૃત્યુ પછી કોઈ આ ધરતી ઉપર પાછું જન્મવાનું નથી હોતું. મૃત્યુ આ સંસારમાં રહસ્યમયી અને અખંડ સત્ય છે. સદીઓથી મનુષ્યના મનમાં મૃત્યુ વિશે કેટલાક પ્રશ્નો છે, પણ તેનો જવાબ આજ સુધી મળ્યો નથી. કેટલાક વિદ્વાનો અને વૈજ્ઞાનિકોએ મૃત્યુ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ શોધવાના પ્રયાસ કર્યા પણ મૃત્યુ અંગેના કેટલાક પ્રશ્નો આજે પણ રહસ્ય જ છે. આજે અમે અહીં જણાવી રહ્યા છે મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક તથ્ય.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો મૃત્યુ સાથે જોડાયેલા અજાણ તથ્ય...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: According to Hindu mythology know 13 fact of Death
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended