Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» Astrology Tips And Remedies For Wealth And Prosperity

આ લોકોને તમારા ઘરેથી ખાલે હાથે જવા દેશો તો થશે અશુભ, કંઈક જરૂર આપો

Dharm Desk, Ahmedabad | Dec 05, 2017, 12:04 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ધર્મ કોઈપણ હોય દાનને હંમેશાં પ્રગતિ આપનારું માનવામાં આવે છે. પંચતંત્રના મિત્રલાભ ગ્રંથમાં દાનનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. જો કોઈ દાન કરવામાં સમર્થ ન હોય તો તેને હંમેશાં જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ. આવો જાણીએ ગ્રંથોની માન્યતા પ્રમાણે કયા 4 લોકોને ઘરેથી ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો કયા 4 લોકોને ખાલી હાથે પાછા જવા ન દેવા જોઈએ...

(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrology Tips And Remedies For Wealth And Prosperity
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended