Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» Hindu Mythology: Know About Some Love Story In Mahabharata Books

ઘણી અટપટી છે મહાભારતની 10 પ્રેમકથાઓ, દરેક પાછળ છે રહસ્યમયી ઘટનાઓ

Dharm Desk, Ahmedabad | Sep 11, 2017, 18:29 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુઓના મહાન ધાર્મિક ગ્રંથ અને સાહિત્યની સૌથી મોટી અનુપમ કૃતિઓમાંથી એક મહાભારત આજે પણ લોકો માટે જિજ્ઞાસાનો વિષ છે, આ મહાન કાવ્યમાં ન્યાય, શિક્ષા, ચિકિત્સા, જ્યોતિષ, યુદ્ધનીતિ, યોગશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, કામશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્ર વગેરે વિશે લોકો આજે પણ જાણવા માગે છે, આ મહાન ગ્રંથની અંદર જેટ રચનાઓ છે જાણકારીથી પૂર્ણ તથા તેના વિશે જેટલું પણ વાંચવામાં આવે એટલું ઓછું છે. મહાભારતની આ કથાઓ એ યુગની બધી જાણકારી આપે છે, પરંતુ એ પનાઓની વચ્ચે કેટલીક એવી બાબતો છે જે ચર્ચાનો વિષય નથી હોતી, તે છે મહાભારતના જાણીતા ચહેરાઓની પ્રેમ કથાઓ જેમાં કેટલાક લોકોની વચ્ચે પ્રચલિત છે તો કેટલીક તો આ પૌરાણિક ઈતિહાસના પનાઓમાં છુપાયેલો છે...
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો આ 10 રસપ્રદ કથાઓ વિશે....
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hindu Mythology: know about some love story in Mahabharata books
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended