Home »Jeevan Darshan» Ramcharit Manas: Know About Five Thing Which Destroy Your Life

સુખી જીવનની ઈચ્છા ધરાવતા લોકોએ તરત જ છોડી દેવા જોઈએ આ 5 કામ

Dharm Desk, Ahmedabad | Nov 24, 2017, 14:07 PM IST


ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જીવનને સુખી અને સફળ બનાવવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. મનુષ્ય અજાણતા જ અનેક એવા કામ કરી જાય, જે તેણે ન કરવા જોઇએ જેના કારણે તેને ખરાબ ફળ ભોગવવા પડે છે. કઇ આદતો સારી છે અને કયા કામ કરવાથી નુકસાન જ થાય છે, તેના વિશે શ્રીરામચરિતમાનસના એક દોહામાં સમજી શકાય છે.

 
દોહોઃ-
 
रागु रोषु इरिषा मदु मोहु, जनि जनि सपनेहुं इन्ह के बस होहु।
सकल प्रकार बिकार बिहाई, मन क्रम बचन करेहु सेवकाई।।

 
એટલે કે, રાગ (વધારે પડતો પ્રેમ), રોષ (ગુસ્સો), ઈર્ષ્યા (બળતરા), મદ (અહંકાર) અને મોહ (લગાવ)- આ પાંચ કામોથી હમેશાં નુકસાન જ પહોંચે છે. એટલે આ વસ્તુઓથી સપનામાં પણ દૂર જ રહેવું જોઇએ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ પાંચ વાતો કઇ-કઇ છે....
 
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ramcharit Manas: know about five thing which destroy your life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended