Home »Jeevan Darshan» Shukraniti: Every Human Should Avoid This 6 Kind Of Ignorance In Life

શુક્રનીતિઃ આ 6 વસ્તુ ભૂલથી ન રાખવો મોહ, ગમે ત્યારે છોડી શકે છે તમારો સાથ

Dharm Desk, Ahmedabad | Aug 08, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ એવી અનેક વસ્તુઓ હોય છે, જે મનુષ્યને ખૂબ જ પ્રિય હોય છે. તેને પ્રાપ્ત કરવા કે તેની ઉપર હંમેશાં માટે અધિકાર કરી રાખવા માટે તે ખૂબ જ પ્રયાસ કરે છે, પરંતુ એક સમય આવ્યે તે વસ્તુ તેનાથી દૂર થઈ જાય છે. શુક્રનીતિમાં એવી જ 6 વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને હંમેશા પોતાની પાસે રાખવી કોઈની પણ માટે શક્ય નથી અને પછી મનુષ્યને ખૂબ જ દુઃખ અને નિરાશાનો સામનો કરવો પડે છે, એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ 6 વસ્તુઓ સાથે કોઈને પણ લગાવ થવો ન જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો કઈ છ વસ્તુઓ છે જેની સાથે આપણે લગાવ રાખવો ન જોઈએ....
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shukraniti: every human should avoid this 6 kind of ignorance in life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended