Home »Jeevan Darshan» Shraddh 2017: Easily Know Your Family Suffering From Pitru Dosh

આવી ઘટનાઓથી સરળ રીતે જાણો તમારા પરિવાર પર પિતૃદોષ છે કે નહીં?

Dharm Desk, Ahmedabad | Sep 08, 2017, 17:43 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃશ્રાદ્ધ પક્ષ શરૂ ગયો છે અને આ દિવસોમાં પિતૃઓને નિમિત્ત તર્પણ કરવામાં આવે છે. તર્પણથી પિતૃદેવતાઓ તૃપ્ત થાય છે અને તેમની કૃપાથી આપણાં ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. શ્રાદ્ધ પક્ષ 20 સપ્ટેમ્બર સુધી રહેશે આ દરમિયાન વિવિધ ઉપાય કરીને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ ઘણા લોકોને મનમાં એવો પ્રશ્ન થતો હોય છે મને કેવી રીતે ખબર પડે કે મારા ઉપર પિતૃઓની ખરાબ અસર થઈ રહી છે. તો એવા જ કેટલાક સરળ પ્રશ્નોનો જવાબ આજે અમે અહીં જણાવી રહ્યા છીએ. જેમાં પરિવારમાં બનતી નાની કે મોટી ઘટના પાછળ પિતૃદોષ હોઈ શકે છે.
 
અને શાસ્ત્રો મુજબ પિતૃપક્ષમાં યશાશક્તિ દાન, તર્પણ કરીને પિતૃઓને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજે જાણો પિતૃઓને પ્રસન્ન રાખવાની 7 સરળ રીત.
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shraddh 2017: easily know your family suffering from Pitru Dosh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended