Home »Jeevan Darshan» Sant Tulsidasji Says About Important Of Knowledge Work, Courage, Truth, Faith On God

તમારામાં આ 7 ગુણ હશે તો મોટામાં મોટી મુશ્કેલીઓમાં પણ મેળવશો સફળતા

Dharm Desk, Ahmedabad | Nov 20, 2017, 10:58 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગોસ્વામી તુલસીદાસ રામભક્તિ શાખાના મુખ્ય કવિ હતા. તેમને મહર્ષિ વાલ્મિકીના અવતાર પણ માનવામાં આવે છે. રામચરિતમાનસ, દોહાવલી, કવિતાવલી, ગીતાવલી, વિનય પત્રિકા, વગેરે તેમની મુખ્ય રચનાઓ છે. તુલસીદાસના દોહા, ચોપાઈઓ અને છંદોમાં જીવનની ગૂઢ વાતો ઘણી સરળતાથી સમજાવવામાં આવી છે. તુલસીદાસજીની અહીં આપેલ દોહામાં બતાવ્યું છે કે જ્યારે તમારી ઉપર કોઈ સંકટ આવે તો કઈ રીતે તેનો સામનો કરી શકો છો.
 
દોહોઃ- 


तुलसी साथी विपत्ति के विद्या, विनय, विवेक।
साहस सुकृति सुसत्याव्रत राम भरोसे एक।।
 
અર્થાતઃ- તુલસીદાસજી કહે છે કે વિપત્તિના સમયે અર્થાત્ મુશ્કેલીના સમયે આ વસ્તુઓ મનુષ્યને સાથ આપે છે. જ્ઞાન, વિનમ્રતા, વિવેક, સાહસ, સારા કર્મ, સત્ય અને ભગવાનમાં વિશ્વાસ. 
 
આ સાત વસ્તુઓ કેવી રીતે તમને સંકટમાંથી બચાવી શખે છે તે વાંચો આગળની સ્લાઈડ્સમાં....

(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sant Tulsidasji says about important of knowledge work, courage, truth, faith on god
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended