Home »Jeevan Darshan» Everybody Know This Chanakya Rules For Living Life

ચાણક્યઃ તમે ગમે એટલા સારા હો આ 3 કામમાં બેશરમ નહીં બનો થશે નુકશાન

Dharm Desk, Ahmedabad | Sep 07, 2017, 18:21 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆચાર્ય ચાણક્યએ એક નીતિમાં ત્રણ કામ એવા બતાવ્યા છે, જેને કરવામાં ક્યારેય શરમ ન રાખવી જોઈએ. જે લોકો આ કામમાં શણ કરે છે, તેમને ભવિષ્યમાં 
નુકસાન સહન કરવું પડે છે. ચાણક્ય નીતિના આ શ્લોકમાં બતાવેલા આ ત્રણ કામ જેમાં બેશરમ બનવું તે સારી બાબત ગણવામાં આવી છે. સાથે જ ચાણક્યએ બતાવેલી બીજી 
મહત્વની બાબતો પણ આજે અહીં જાણો.
 
धनधान्यप्रयोगेषु विद्वासंग्रहणे तथा।
आहारे व्यवहारे च त्यक्तलज्ज: सुखी भवेत्।।
 
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો આ શ્લોકનો અર્થ અને જે કામ ન કરવા જોઈએ તેની વિસ્તૃત વિગતો...
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: everybody know this chanakya rules for living life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended