Home »Jeevan Darshan» According To Mahabharat Every Sadhu Sant Must Follows This Rules In Life

મહાભારતઃ આવા નિયમોનું પાલન કરનાર જ હોઈ શકે છે સાચા સાધુ-સંત

Dharm Desk, Ahmedabad | Oct 07, 2017, 18:10 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆજકાલ વૈભવી સાધુ-સંતોનો જમાનો ચાલી રહ્યો હોય તેવું લાગે છે. આજના સાધુ-સંતો સીધું-સાદું નહીં પરંતુ વિવિધ સુવિધાઓથી યુક્ત જીવન જીવતા હોય તેવું લાગે છે. તેમની માટે કોઈ કરોડપતિ ઉપયોગ કરતો હોય તેવી દરેક સુવિધાઓ હોય છે. છતાં પણ આજે પણ લોકો સાધુ-સંતોની પૌરાણિક સાધુ-સંતો જેટલું જ માન-સન્માન આપતા હોય છે તેનું કારણ છે આજે પણ સાચા સંન્યાસીઓ સાદું જીવન જીવતા હોય છે અને સાચી રીતે સંન્યાસી જીવનને અનુસરતા હોય છે. સાધુ-સંતો માટે પ્રાચીનકાળમાં મહાભારત સહિત અનેક ગ્રંથોમાં અનેક નિયમો બતાવ્યા છે જેની આજે અમે જાણકારી આપીશું. મહાભારતમાં ભીષ્મ પિતામહએ યુધિષ્ઠિરને આ બાબતો જણાવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો સાધુ-સંતોના આચરણ અંગેની અન્ય બાબતો...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: According to Mahabharat every sadhu sant must Follows this rules in life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended