Home »Jeevan Darshan» Garud Puran: Be Careful This Five Thing It Can Be Dangerous For You

આ 5 ઉપર ભરોસો કરશો તો ગમે ત્યારે તમને ભોગવવું પડશે મૃત્યુ સમાન દુઃખ

Dharm Desk, Ahmedabad | Jul 29, 2017, 17:18 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃક્યારેક-ક્યારેય આપણે એવા લોકો અને વસ્તુઓ ઉપર ભરોસો કરી લેઈએ છીએ, જેનાથી આપણને નુકસાન થઈ શકે છે. ગુરડ પુરાણમાં જણાવ્યું છે કે આપણે એવી સ્ત્રી કે પુરુષ ઉપર ભરોસો ન કરવો જોઈએ જે સંસ્કારી ન હોય, ખરાબ સ્વભાવવાળા હોય. એવા લોકો પોતાના ફાયદા માટે અનેક બહાનાઓ બનાવે છે, જેથી બીજા લોકો તેમની વાતોમાં ફસાઈ જાય. તેમની વાતો ઉપર વિશ્વાસ કર્યા પચી ધન અને માન-સન્માનને ઠેસ પહોંચે છે. એટલા માટે ખોટા સ્વભાવવાળા સ્ત્રી-પુરુષથી દૂર રહેવું જોઈએ.
 
રાજા, મંત્રી કે શાસન સાથે સંબંધિત વ્યક્તિ-
 
જો આપણે શાસન સાથે સંબંધિત કોઈ વ્યક્તિ ઉપર વધુ ભરોસો કરીએ અને તેને કોઈ રાજાની વાત જણાવીએ તો તે નુકસાનકારક હોઈ શકે છે. સામાન્ય રીતે કોઈ રાજા નિયમો અને પોતાના રાજ્યના લાભને વધુ મહત્વ આપે છે. રાજ્યના લાભ માટે રાજા બીજાને નુકસાન પણ કરી શકે છે. ક્યારેક-ક્યારેક જનતાનો સાથ મેળવવા રાજાનો મંત્રી જૂઠી વાતો પણ બોલી શકે છે. એટલા માટે શાસન-પ્રશાસન સાથે જોડાયેલા લોકો ઉપર વધુ ભરોસો કરવો ન જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો બીજા કયા લોકો ઉપર ભરોસો ન કરવો જોઈએ....
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Garud puran: Be careful this five thing it can be dangerous for you
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended