Home » Jeevan Darshan» જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life

તમારા હયાત જીવન ને આવનારી પેઢી માટે તમારે આ 8 કામ જરૂર કરવા જોઈએ

Dharm Desk, Ahmedabad | Last Modified - May 05, 2018, 01:25 PM IST

પરિવારના સુખ માટે તમે 'જીવતે જીવ' આ 8 કામ જરૂર પૂરાં કરી લેજો
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પાપ માણસના દુઃખ અને પતનનું કારણ તો પુણ્ય સુખ અને પ્રગતિનું કારણ હોય છે. પરંતુ વ્યાવહારિક રીતે એવું જોવા મળે છે કે માણસ સ્વાર્થ, હિતપૂર્તિ અને જરૂરિયાતો કે લાભને કારણે પાપ અને પુણ્યને પણ પોતાની મનમાફક પરિભાષિત કરે છે. જીવનની ભાગદોડ પણ પાપ કે પુણ્યકર્મો ઉપર ઊંડાણથી વિચારવાનો સમય નથી આપતી. આ જ કારણે સુખ કે દુઃખ અને હોની-અનહોનીનો સામનો માણસે કરવો જ પડતો હોય છે.

    તેમ છતાં દરેક માણસની અંદર અચ્છાઈ સાથે જોડાવાનો ભાવ ક્યાંકને ક્યાંક તો રહેલો જ હોય છે. શાસ્ત્રોમાં મન, વચન અને કર્મ સાથે જોડાયેલ અનેક પાપ-પુણ્ય બતાવવામાં આવ્યા છે. જેની ઊંડી જાણકારી દરેક માણસને નથી હોતી. એટલાં માટે અહીં શાસ્ત્રોમાં બતાવેલ કેટલીક એવી વાતો જેને પુણ્ય કર્મમાં માની સુખ અને સફળ જીવન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ વાતો કાળ, સ્થાન અને વ્યક્તિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે...

    શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે...

    प्राणाघातान्निवृति: परधनहणे संयम: सत्यवाक्यं
    काले शक्तया प्रदानं युवतिजनकथामूकभाव: परेषाम्।
    तृष्णास्त्रोतोविभंगो गुरुषु च विनय: सर्वभूतानुकम्पा
    सामान्य: सर्वशास्त्रेष्वनुपहतविधि: श्रेयसामेष पन्था:।।

    આ શ્લોકને સરળ શબ્દોમાં સમજીએ તો માનવ માટે 8 વાતોને મન, વચન, વ્યવહારમાં અપનાવવા જોઈએ. જે નીચે પ્રમાણે છે......

No Comment
Add Your Comments
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan darshan

Trending

Top