Home » Jeevan Darshan» કેવી રીતે ઓળખવું સાચો મિત્ર કોણ છે? ચાણક્યે બતાવી છે આ 6 સ્થિતિ । Who Is Your Best Friend Or Relative Here Is Chanakya Niti For This

કોણ છે તમારો સાચો મિત્ર? આ ગ્રંથમાં બતાવ્યું છે મિત્રો કેવી રીતે પારખવા?

Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 12:45 PM IST

કાયમ લોકોની ફરિયાદ હોય છે કે સમય આવવા પર લોકો તેમના કામ નથી આવતા. મિત્રો તો ઘણઆં બધા હોય છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ કાયમ લોકોની ફરિયાદ હોય છે કે સમય આવવા પર લોકો તેમના કામ નથી આવતા. મિત્રો તો ઘણઆં બધા હોય છે, પરંતુ મુશ્કેલ સમયમાં તો ગણતરીના જ લોકો તે પરેશાનીમાં આપણી સાથે ઊભા હોય છે. આપણાં ધર્મગ્રંથોમાં આ વાત સ્પષ્ટ સંકેત આપે છે કે પોતાના લોકોની પરખ કેવી રીતે કરી શકાય. જો આપણે કેટલાક સામાન્ય સંકેતોનું ધ્યાન રાખીએ તો આ સરળતાથી સમજી શકાય છે કે કોણ આપણી સાથે છે અને કોણ નહીં.

    આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કઈ પરિસ્થિતિમાં આપણી સાથે કોનો વ્યવહાર કેવો હોય છે, તેનાથી આપણે પોતાના અને પારકાં લોકોની ઓળખ કરી શકાય છે. કોણ વ્યક્તિ આપણો કેટલો શુભચિંતક છે એ સમય આવવા પર જ ખબર પડે છે. પોતાના-પારકાં લોકોની પરખ કરવા માટે આચાર્ય ચાણક્યે કેટલીક ખાસ વાતો બતાવી છે.

    તેમની નીતિ કહે છે -

    आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षेत्र शत्रुसंकटे।

    राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बांधव:

    આગળ જાણો આ શ્લોકનો અર્થ...

No Comment
Add Your Comments
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કેવી રીતે ઓળખવું સાચો મિત્ર કોણ છે? ચાણક્યે બતાવી છે આ 6 સ્થિતિ । Who Is Your Best Friend Or Relative Here Is Chanakya Niti For This
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan darshan

Trending

Top