Home » Jeevan Darshan» પુરૂષ સાથે થાય આ 3 બાબતો તો સમજો ખરાબ છે તેના નસીબ | Chanakya: 3 Life Situations That Indicate Bad Luck Of A Man

જો કોઈ પુરૂષ સાથે થાય આ 3 બાબતો તો સમજો ખરાબ છે તેના નસીબ

Divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 03:36 PM IST

આચાર્ય ચાણક્ય દ્વારા ત્રણ એવી પરિસ્થિતિ જણાવવામાં આવી છે જે કોઈ પણ પુરૂષના દુર્ભાગ્યની તરફ ઈશારો કરે છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ ભાગ્ય અને દુર્ભાગ્યની વાતો તો કાયમ થતી રહે છે. ભાગ્ય એટલે સુખ-સમૃદ્ધિ અને શ્રેષ્ઠ જીવન. દુર્ભાગ્ય એટલે દુઃખ અને પરેશાનીઓ. કોઈ વ્યક્તિની સાથે ભાગ્ય છે કે દુર્ભાગ્ય એ તો વર્તમાન પરિસ્થિતિઓને જોઈને જ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા ત્રણ એવી પરિસ્થિતિ જણાવવામાં આવી છે જે કોઈ પણ પુરૂષના દુર્ભાગ્યની તરફ ઈશારો કરે છે. અહીં જાણો આ ત્રણ પરિસ્થિતિઓ કઈ-કઈ છે...

    ચાણક્ય નીતિનો શ્લોક

    वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।

    भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

    આ નીતિમાં પહેલી વાત ચાણક્ય કહે છે કે કોઈ વૃદ્ધની પત્નીની મૃત્યુ સૌથી મોટા દુર્ભાગ્યની વાત છે. જો જુવાનીમાં જીવનસાથીનો સાથ છુટી જાય તો પુરૂષ બીજા લગ્ન પણ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં આ શક્ય નથી થઈ શકતું. વૃદ્ધાવસ્થામાં જીવનસાથીનો સાથ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ સમયમાં એકલતાથી નિરાશા અને માનસિક તણાવ વધે છે.

    આગળ વાંચો, અન્ય કઈ-કઈ વાતો કહી છે ચાણક્યએ...

No Comment
Add Your Comments
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પુરૂષ સાથે થાય આ 3 બાબતો તો સમજો ખરાબ છે તેના નસીબ | Chanakya: 3 Life Situations That Indicate Bad Luck Of A Man
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan darshan

Trending

Top