Home »Family Management» Follows This Lesson From Garud Puran For Best Life

નવા વર્ષે તમારી સૌથી નજીકના આ 3 વ્યક્તિની પસંદગીમાં રાખજો ખાસ ધ્યાન

Dharm Desk, Ahmedabad | Oct 17, 2017, 13:03 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃગુજરાતી હિન્દુ વર્ષ 20 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે નવું વર્ષ બધા જ લોકો માટે શુભ રહે તેવી બધા લોકો શુભકામના પાઠવતા હોય છે. ગરુડ પુરાણમાં ત્રણ એવા લોકો વિશે જણાવ્યું છે, જે દરેકના જીવનમાં ખૂબ જ મહત્વના હોય છે, પરંતુ તેમનો સ્વભાવ કે વ્યવહાર ખોટો હોય તો જીવનમાં સુખ-શાંતિની જગ્યાએ બરબાદ પણ કરી શકે છે.
 
ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલા આ શ્લોકના આધારે જણાવ્યું છે કે આ ત્રણ લોકો કોણ છે જે તમારી માટે પરેશાનીઓનું કારણ બની શકે-
 
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्र्चोत्तरदायकः।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः।।
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય 2 લોકો વિશે....
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Follows this lesson from Garud Puran for Best life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended