Home »Family Management» Remedies For A Happy Married Life

લગ્નજીવનનું સંપૂર્ણ સુખ માળવાં માંગો છો તો, અપનાવો આ 4 ઉપાય

Dharm Desk, Ahmedabad | Aug 21, 2017, 05:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ દરેક પરણિત વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું વૈવાહિક જીવન સફળ અને ખુશહાલ રહે. પરંતુ આવું દરેક વ્યક્તિ સાથે બની શકતું નથી. થોડાં કપલ્સમાં હંમેશાં ક્લેશ બની રહે છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો અહીં જણાવેલાં લાલ કિતાબના આ ઉપાયોમાંથી કોઇ એક પણ અપનાવી લેશો તો જલ્દી જ ક્લેશ દૂર થઇ જશે. જોકે, આ બધા જ ઉપાય ભગવાન વિષ્ણુ અને ગુરૂ ગ્રહ સાથે જોડાયેલાં છે. ગુરૂ ગ્રહને જ્યાં જ્યોતિષમાં લગ્નનો કારક ગ્રહ માનવામાં આવે છે ત્યાં જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને સુખી વૈવાહિક જીવનનું પ્રતીક માનવામાં આવે છે. માટે આ ઉપાય જે લોકો પૂર્ણ શ્રદ્ધાથી કરે છે. તેને શુભફળ જરૂર મળે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાયો.....
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Remedies for a happy married life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended