Home »Family Management» Chanakya Niti For Husband

ચાણક્ય નીતિઃ કોઈને પોતાની પત્ની સુંદર ન લાગતી હોય તો શું કરવું જોઈએ?

Dharm Desk, Ahmedabad | Aug 28, 2017, 17:33 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સામાન્ય રીતે દરેક વ્યક્તિ સુંદર પત્ની મળે તેવી ઈચ્છા રાખતો હોય છે, અને તે ભાવિ પત્નીની પસંદગીમાં સુંદરતાને જ પ્રાથમિકતા આપતો હોય છે. તો છતાં કેટલીક વાર એવું બને છે કે વ્યક્તિને લગ્ન બાદ એવું લાગે છે કે તેની પત્ની સુંદર નથી.
 
આચાર્ય ચાણક્યએ આવા જ પતિઓ માટે કેટલીક નીતિ જણાવી છે જેમને પોતાની પત્ની સુંદર નથી લાગતી. જો તમને પણ પોતાની પત્ની સુંદર નથી લાગતી તો વાંચો ચાણક્યએ શું કહ્યું હતું આ વિશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય નીતિ....
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chanakya Niti For Husband
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended