Home » Family Management» Hindu mythology about 7 tips of wealth

કરોડોની સંપત્તિ હશે પણ આ 7 સુખ તમારી પાસે નહીં હોય તો રહી જશો ગરીબ

Dharm Desk, Ahmedabad | Last Modified - Nov 09, 2017, 05:11 PM IST

તમારી પાસે આ 7 સુખ હશે તો જ તમે કહેવાશો, દુનિયાના સૌથી સુખી માણસ
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃસુખી માણસ કોણ હોઈ શકે? જેની પાસે અઢળક ધન હોય તે? જેની પાસે અઢળક જમીન-જાયદાદ હોય તે? શાસ્ત્રોમાં આ સુખને ભૌતિક સુખ ગણવામાં આવે છે. જો કે શાસ્ત્રોમાં એ પણ સ્વીકાર્યું છે કે ધન દ્વારા બીજા અનેક સુખ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ સંપૂર્ણ સુખી માણસ ત્યારે જ સુખી કહેવાશે જ્યારે શાસ્ત્રોમાં બતાવેલી આ 7 બાબતે પણ તે વ્યક્તિ સુખી હોય.
    આપણે હંમેશા સુખની અને મોક્ષની તલાશમાં ભટકતા હોઈએ છીએ. સુખ-દુ:ખ આપણાં બે પૈડાં સમાન છે. તેના આધારે જ આપણું જીવન આગળ વધે છે. તમને પ્રશ્ન થશે કે સુખના પ્રકાર કેટલા હોય છે? સામાન્ય રીતે તેનો જવાબ હોય છે સુખની કોઈ ગણતરી હોતી નથી. આપણા ધર્મ શાસ્ત્રોમાં તેના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે જેને આજે અમે બતાવીશું.

    નિરોગી કાયા જો તમારી પાસે ખૂબ ધન- સંપદા હોય પણ તમારું શરીર સ્વસ્થ ના હોય તો બધું જ વ્યર્થ છે. તમે આ દરેક સુવિધાઓનો ભોગ વિલાસ ન મેળવી શકો. નિરોગી કાયા પ્રાપ્ત કરવા માટે પ્રતિદિન શ્રી ગણેશનું પૂજન કરવું. ભગવાન ધનવંતરિનું પૂજન કરવું. દરરોજ શિવલીંગ પર જળ અને દૂઘ ચઢાવવું.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો બીજા છ પ્રકારના સુખ કયા છે અને તે સુખને પ્રાપ્ત કરવા કયા ઉપાય કરવા જોઈએ....

No Comment
Add Your Comments
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hindu mythology about 7 tips of wealth
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family management

Trending

Top