Home »Family Management» Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips

તમારું બાળક મોડા સુધી જાગતું રહેતું હોય તો આ 6 ઉપાયથી દૂર કરો સમસ્યા

Dharm Desk, Ahmedabad | Nov 30, 2017, 16:24 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃબદલાતા સમયની અસર મોટાની સાથે સાથે નાના બાળકો ઉપર પણ થઈ રહી છે. જે પ્રકારે મોટા લોકો થાક, તણાવ, હેલ્થ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એ જ રીતે બાળકો પણ આ બધુ સહન કરી રહ્યા હોય છે. આજકાલ ઘણા બાળકો રાતના સમયે સારી રીતે સૂઈ નથી શકતા, તેઓ પર્યાપ્ત ઊંઘ લઈ નથી શકતા, જેના કારણે તેઓ ન શારીરિક અને માનસિક રીતે નબળા બનતા જતા હોય છે. અહીં જાણો બાળકોને ઊંઘ ન આવવાની સમસ્યા માટે માતા-પિતા શું કરી શકે.

 

સામાન્ય રીતે બાળકોની લાઈફ સ્ટાઈલ કે સૂવાની ખોટી આદતોમાં ફેરફાર લાવીને ઊંઘની સમસ્યાને દૂર કરી શકાય છે. જો પરેશાનીઓ એક મહિનાથી વધુ સમય સુધી ચાલતી રહેતી હોય તો માતા-પિતાએ તેને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો બાળકોની વિવિધ સમસ્યાના નિવારણ માટે શું કરવું જોઈએ....

(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reasons Why Your Child Inst Sleeping In The Night, Parenting Tips
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended