Home »Family Management» This Seven Thing Growing Heart Love Between Husbund And Wife

લગ્ન પછી ખૂબ જરૂરી હોય છે આ 7 વાતો, દરેક પતિ-પત્નીએ જરૂર યાદ રાખવી

Dharm Desk, Ahmedabad | Aug 10, 2017, 16:54 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દામપત્ય કોને કહે છે? શું તમે એવું માનો છો કે માત્ર વિવાહિત હોવું કે પતિ-પત્નીની સાથે રહેવું દામપત્ય કહેવામાં આવે છે. પતિ-પત્નીની વચ્ચે એવો ધર્મ સંબંધ જે કર્તવ્ય અને પવિત્રતા ઉપર આધારિત હોય. આ સંબંધની ડોર જેટલી કોમળ હોય છે, એટલી જ મજબૂત પણ હોય છે. જિંદગીની અસલ સાર્થકતા માટે ધર્મ-અધ્યાત્મના માર્ગ ઉપર બે સાથી, સહચરોની પ્રતિત્રા બદ્ધ થઈને આગળ વધવું જ દામપત્ય કે લગ્ન જીવનનો હેતુ હોય છે.
 
આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે સ્ત્રી અને પુરુષ બંને અધુરા જ હોય છે.  બંનેના મિલનથી જ ખાલીપણુ ભરાઈ જાય છે. બંનેની અપૂર્ણતા જ્યારે પૂર્ણતામાં બદલાઈ જાય છે તો અધ્યાત્મના માર્ગ ઉપર વધવું આસાન અને આનંદપૂર્ણ થઈ જાય છે. દામપત્યની ભવ્ય ઈમારત જે આધારો ઉપર ટકેલી હોય તે મુખ્ય રૂપે સાત છે. રામાયણમાં રામ સીતાના દામપત્યમાં આ સાત વાતો જોવા મળે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો લગ્ન જીવન દરમિયાન કઈ બીજી વાતો ધ્યાન રાખવી જોઈએ...
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This seven thing growing heart love between husbund and wife
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended