Home »Jyotish »Rashi Aur Niddan» Maha Shivratri 2018 Know Date Time And Importance

શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ કે 14 ફેબ્રુઆરીએ, જાણો તિથિ અને મૂહર્ત

divyabhaskar.com | Feb 13, 2018, 14:33 PM IST

  • સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું રૂદ્રના રૂપમાં આવતરણ થયું હતું.

ધર્મ ડેસ્ક:મહાશિવરાત્રિના પાવન પર્વ પર કોઈ પણ પ્રહરમાં ભોળાનાથની આરાધના કરવામાં આવે તો ભોળાનાથ અને માતા પાર્વતી દિલ ખોલીને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શિવરાત્રિના પર્વને સૌથી મોટા પર્વના રૂપમાં માનવામાં આવે છે.  માનવમાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું રૂદ્રના રૂપમાં આવતરણ થયું હતું. આવો જાણીએ કે શિવરાત્રિના શુભ મુહર્ત શું છે.

 

પંચાગ મુજબ ફાગણ માસમાં 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10.22 વાગ્યે ચૌદસ શરૂ થશે અને 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.17 સુધી રહેશે. આ કારણે આ વર્ષે આ તિથિ બે રાત્રિ દરમિયાન રહેશે. આ વર્ષે મહાશિવરાત્રિના પર્વને 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે તે શુભ રહેશે. 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maha Shivratri 2018 know Date Time and Importance
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended