Home »Astrology »Panchang» Thursday Panchaang 12 October 2017

ગુરુવારના શુભ મુહૂર્તઃ શિવા અને ગજકેસરી યોગ હોવાં છતાં દરેક લોકોને થશે નુકસાન

Shastri Dharmik Janardan Purohit | Oct 12, 2017, 05:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શિવા અને ગજકેસરી યોગ બનવા છતાં કર્ક, સિંહ, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકો પરેશાન થઇ શકે છે. આ 6 રાશિઓને નોકરી અને બિઝનેસમાં નુકસાન થઇ શકે છે. આર્દ્રા નક્ષત્ર અને કન્યા રાશિના 3 ગ્રહ આ લોકોની પરેશાનીઓ વધારી શકે છે. કાણ યોગ બનવાથી કામકાજમાં મુશ્કેલીઓ અને ચિંતા વધી શકે છે અને આર્થિક મામલાઓમાં ખોટાં નિર્ણય લેવાય શકે છે. ત્યાં જ સૂર્ય, બુધ અને શુક્રના કારણે દિવસભર મુશ્કેલીઓ બની રહેશે. આ સિવાય અન્ય 6 રાશિના લોકો ગ્રહ-નક્ષત્રના અશુભ અસરથી બચી જશે.
 
આગળ વાંચો પંચાંગની અન્ય વિગતો...
(પંચાંગ શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા રજૂ કરવામાં આવ્યું છે)
(Panchang Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Thursday Panchaang 12 October 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended