Home »Welcome 2014 »Around The World» 5 May Mercury Is Diverd To His Horoscope Place And

બુધ સાથે એક જ રાશિમાં થયો ત્રણ ગ્રહનો સંગમ, તમને થશે અસર?

Dharm Desk, Ahmedabad | May 06, 2012, 10:18 AM IST

5 મેની રાત પછી બુધ ગ્રહ મેષ રાશિમાં જઈ રહ્યો છે. એ અત્યાર સુધી નીચનો હતો મેષ રાશિમાં અત્યારે ગુરુ તથા સૂર્ય પહેલાથી ત્યાં રહેલા છે. હવે બુધ, ગુરુ અને સૂર્ય ત્રણે ય ગ્રહોની તીડી બનશે. 5 મે પછી 21 મે 2012ની રાતે 9 વાગેને 25 મિનિટ પર બુધ વૃ।ભ રાશિમાં પ્રવેશ કરશે.ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અનુસાર સૂર્ય, બુધ અને ગુરુ એક સાથે મેષ રાશિમાં રહેશે. મેષ રાશિ, મંગળના સ્વામિત્વ વાળી રાશિ છે તથા આ ત્રણેય ગ્રહોથી મંગળ મિત્ર ભાવ રાશે છે.આ ગ્રહો અને આ ભાવ પર ઉચ્ચના શનિની દ્રષ્ટિ પણ બની રહેશે. શનિનો પણ બુધથી સમ ભાવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના પ્રાકૃત્તિક આપત્તિઓથી જાનહાનીની શક્યતાઓ આછી થઈ જાય છે. આતંકવાદિયોની યોજનાઓ નિષ્ફળ રહેશે.બુદ્ધિના ક્ષેત્રમાં કાર્ય કરનારાને વિશેષ સફળતાઓ મળશે. આ સમયમાં રિલિજ થનાર ફિલ્મો પણ સફલ થશે તથા વેપારમાં પણ ભારતને સફળતા મળશે.પં. શર્માએ જણઆવ્યું કે આ સમય દરમ્યાન જન્મનાર બાળકો સ્ફૂર્તિવાન, ધાર્મિક તથા બુદ્ધિમાન થશે. આ બાળકો ઘણા પ્રકારના કાર્યોમાં પારંગત રહેશે તથા બધાને પ્રિય હશે.રાશિ અનુસાર અસરઃ જાણો પં. મનિષ શર્માજી અનુસાર ગ્રહોનો આ ત્રિભેટો આપ પર કેવો પાડશે પ્રભાવ –મેષ –આ લોકો આ ગ્રહસ્થિતિને કારણે સર્વશ્રેષ્ઠ લાભ મળશે.વૃષભ –આ રાશિવાળાને ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ખર્ચ પર ધ્યાન આપો.મિથુન –આ રાશિના લોકોને વ્યાપારમાં સફળતા મળશે.કર્ક –કર્ક રાશિ વાળાને ઋણથી છુટકારો મળશે.સિંહ –આ લોકોને સ્વાસ્થ્યમાં લાભ પ્રાપ્ત થશે.કન્યા –કન્યા રાશિના લોકોને નોકરીમાં લાભ મળશે. બેરોજગાર લોકોને રોજગાર મળવાનો યોગ છે.તુલા –આ લોકોને આર્થિક લાભ પ્રાપ્ત થશે. આવક સ્ત્રોતોમાં વધારો થવાની શક્યતા છે.વૃશ્ચિક –આ રાશિના લોકોને થોડી સાવધાની રાખવી જરૂરી છે. આર્થિક અને પારિવારિક ચિંતાઓ વધશે.ધન –જુના સમયથી ચાલી આવી રહેલી સમસ્યાનું નિદાન થશે.મકર –મકર રાશિના લોકોને સંતાનથી સહયોગ મળશે અને લાભ મળશે.કુંભ –આ રાશિના લોકોને પ્રમોશનનો યોગ થાય છે.મીન –મીન રાશિના લોકોને માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
Related Articles:

કામને એ રીતે કરશો તો, તે એક સિદ્ધી બની જશે
ઝેર થઈ જાય છે જો આ રીતે મધ ખાવામાં આવે તો
ક્યા તેલનો ઉપયોગ કેવી રીતે કરશો તમારા આરોગ્ય માટે?
કુંડળીમાં હોય અકાળે મૃત્યુનો યોગ તો કરો આ સરળ ઉપાય
હાઈટ ન વધવાથી છો પરેશાન? તો જુઓ આ વીડિયો
તમારા શરીરને કરશે નુક્શાન જો આ રીતે ફળ ખાધા છે તો
જમતા સમયે મોબાઇલ પર વાત? તેના ખતરનાક ગેરફાયદા જાણો
હસીન બનાવશે હળદરનો આ રીતે થતો ઘરેલુ ઉપચાર
પાપીઓને ગર્ભમાં જ મળી જાય છે આ રીતે સજા
મૂઠી ચણાને ગોળ ચમકાવી દેશે તમારું ભાગ્ય, જાણો કઈ રીતે?
બુટ-ચપ્પલની ચોરી થવી કે ગુમ થાય તો થશે લાભ કે હાનિ?
જ્યારે તમારા રસ્તામાં ક્યાંક હાથી દેખાય તો શું કરવું જોઈએ?
તમને લાભ આપનાર ગ્રહો મે માસમાં બદલે છે સ્થાન, જાણો
જ્યારે કોઈની શબયાત્રા જુઓ તો શું કરવું જોઈએ?
તણાવ વધી રહ્યો હોય તો ગુરુવારે શિવપૂજાથી મેળવો રાહત
દોષથી બચવા માટે, જાણો કયા દેવતાને શું ચઢાવશો?
સુંદર દેખાવાની ઈચ્છા હોય તો એકવાર આ વીડિયો જરૂર જોજો
માલામાલ બનાવી દેશે તમને આ નાનો છોડ, જાણો કેમ?(Around The World Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Welcome 2014 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 may mercury is diverd to his horoscope place and
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended