Home » Jeevan Mantra Junior » Gyan Vigyan» Shivaratri 2018 take care about these things during rituals

શિવરાત્રિમાં દૂર રહો આ 10 મહાપાપથી, શિવજી નહીં કરે માફ

divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 07:39 PM IST

મહાભારત, શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં 10 કામો અંગે જણાવ્યું છે
  • શિવજીને પ્રસન્ન કરવા કોઇ પણ પ્રકારના ખરાબ વિચારોથી બચો
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવજીને પ્રસન્ન કરવા કોઇ પણ પ્રકારના ખરાબ વિચારોથી બચો

    શિવરાત્રિ ભગવાન શિવના પૂજનનું સૌથી મોટું પર્વ છે. 13 ફેબ્રુઆરી રોજ શિવરાત્રિ છે, પરંતુ કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ ઉજવાશે તો અમુક જગ્યાએ 14 ફેબ્રુઆરીએ ઉજવાશે. ભગવાન શિવજી જેટલા ઝડપથી પ્રસન્ન થાય છે, તેટલાં જ ઝડપથી નારાજ પણ થઇ જાય છે, આથી શિવરાત્રિના દિવસે પૂજા વિધિમાં ભક્તોએ શાસ્ત્રોમાં જણાવેલા પાપોથી દૂર રહેવું જોઇએ. અહીં મહાભારત, શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં સૂચવેલા પાપો અંગે જણાવવામાં આવ્યું છે, જેને શિવજીના ભક્તોએ ટાળવા જોઇએ.

    સ્નાન વિના ભોજન નહીં


    - આ દિવસે મોડા સુધી ન ઊંઘવું જોઇએ. વહેલા ઊઠી જાઓ અને સ્નાન વિના કંઇ જ ન જમો.
    - વ્રત ન રાખો તો પણ સ્નાન વિના ભોજન ગ્રહણ ન કરવું.
    - શિવરાત્રિનો ઉપવાસ રાખો તો તમારે વહેલા ઊઠીને ગરમ પાણીથી સ્નાન કરી શરીરની અશુદ્ધિ દૂર કરવી જોઇએ.
    - નવા નહીં પણ ચોખ્ખા કપડાં પહેરવા જરૂરી છે.

    આગળ વાંચો શિવરાત્રિ પર કયા મહાપાપોથી બચવું

  • શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓનું અપમાન કરવું પાપ છે, પરંતુ ગર્ભવતી અને માસિક ધર્મ દરમિયાન કોઇ પણ મહિલાનું અપમાન કરવું મહાપાપ છે
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓનું અપમાન કરવું પાપ છે, પરંતુ ગર્ભવતી અને માસિક ધર્મ દરમિયાન કોઇ પણ મહિલાનું અપમાન કરવું મહાપાપ છે

    શિવરાત્રિ ભગવાન શિવના પૂજનનું સૌથી મોટું પર્વ છે. 13 ફેબ્રુઆરી રોજ શિવરાત્રિ છે, પરંતુ કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ ઉજવાશે તો અમુક જગ્યાએ 14 ફેબ્રુઆરીએ ઉજવાશે. ભગવાન શિવજી જેટલા ઝડપથી પ્રસન્ન થાય છે, તેટલાં જ ઝડપથી નારાજ પણ થઇ જાય છે, આથી શિવરાત્રિના દિવસે પૂજા વિધિમાં ભક્તોએ શાસ્ત્રોમાં જણાવેલા પાપોથી દૂર રહેવું જોઇએ. અહીં મહાભારત, શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં સૂચવેલા પાપો અંગે જણાવવામાં આવ્યું છે, જેને શિવજીના ભક્તોએ ટાળવા જોઇએ.

    સ્નાન વિના ભોજન નહીં


    - આ દિવસે મોડા સુધી ન ઊંઘવું જોઇએ. વહેલા ઊઠી જાઓ અને સ્નાન વિના કંઇ જ ન જમો.
    - વ્રત ન રાખો તો પણ સ્નાન વિના ભોજન ગ્રહણ ન કરવું.
    - શિવરાત્રિનો ઉપવાસ રાખો તો તમારે વહેલા ઊઠીને ગરમ પાણીથી સ્નાન કરી શરીરની અશુદ્ધિ દૂર કરવી જોઇએ.
    - નવા નહીં પણ ચોખ્ખા કપડાં પહેરવા જરૂરી છે.

    આગળ વાંચો શિવરાત્રિ પર કયા મહાપાપોથી બચવું

  • શિવ પૂજામાં ધ્યાન રાખો કે શિવલિંગ પર હળદળ ન ચઢાવવી, હળદળ સ્ત્રીઓ સંબંધિત વસ્તુ છે
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવ પૂજામાં ધ્યાન રાખો કે શિવલિંગ પર હળદળ ન ચઢાવવી, હળદળ સ્ત્રીઓ સંબંધિત વસ્તુ છે

    શિવરાત્રિ ભગવાન શિવના પૂજનનું સૌથી મોટું પર્વ છે. 13 ફેબ્રુઆરી રોજ શિવરાત્રિ છે, પરંતુ કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ ઉજવાશે તો અમુક જગ્યાએ 14 ફેબ્રુઆરીએ ઉજવાશે. ભગવાન શિવજી જેટલા ઝડપથી પ્રસન્ન થાય છે, તેટલાં જ ઝડપથી નારાજ પણ થઇ જાય છે, આથી શિવરાત્રિના દિવસે પૂજા વિધિમાં ભક્તોએ શાસ્ત્રોમાં જણાવેલા પાપોથી દૂર રહેવું જોઇએ. અહીં મહાભારત, શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં સૂચવેલા પાપો અંગે જણાવવામાં આવ્યું છે, જેને શિવજીના ભક્તોએ ટાળવા જોઇએ.

    સ્નાન વિના ભોજન નહીં


    - આ દિવસે મોડા સુધી ન ઊંઘવું જોઇએ. વહેલા ઊઠી જાઓ અને સ્નાન વિના કંઇ જ ન જમો.
    - વ્રત ન રાખો તો પણ સ્નાન વિના ભોજન ગ્રહણ ન કરવું.
    - શિવરાત્રિનો ઉપવાસ રાખો તો તમારે વહેલા ઊઠીને ગરમ પાણીથી સ્નાન કરી શરીરની અશુદ્ધિ દૂર કરવી જોઇએ.
    - નવા નહીં પણ ચોખ્ખા કપડાં પહેરવા જરૂરી છે.

    આગળ વાંચો શિવરાત્રિ પર કયા મહાપાપોથી બચવું

  • શિવરાત્રિ પર ધ્યાન રાખવું કે ઘરમાં ક્લેશ-કંકાસ ન થાય
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવરાત્રિ પર ધ્યાન રાખવું કે ઘરમાં ક્લેશ-કંકાસ ન થાય

    શિવરાત્રિ ભગવાન શિવના પૂજનનું સૌથી મોટું પર્વ છે. 13 ફેબ્રુઆરી રોજ શિવરાત્રિ છે, પરંતુ કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ ઉજવાશે તો અમુક જગ્યાએ 14 ફેબ્રુઆરીએ ઉજવાશે. ભગવાન શિવજી જેટલા ઝડપથી પ્રસન્ન થાય છે, તેટલાં જ ઝડપથી નારાજ પણ થઇ જાય છે, આથી શિવરાત્રિના દિવસે પૂજા વિધિમાં ભક્તોએ શાસ્ત્રોમાં જણાવેલા પાપોથી દૂર રહેવું જોઇએ. અહીં મહાભારત, શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં સૂચવેલા પાપો અંગે જણાવવામાં આવ્યું છે, જેને શિવજીના ભક્તોએ ટાળવા જોઇએ.

    સ્નાન વિના ભોજન નહીં


    - આ દિવસે મોડા સુધી ન ઊંઘવું જોઇએ. વહેલા ઊઠી જાઓ અને સ્નાન વિના કંઇ જ ન જમો.
    - વ્રત ન રાખો તો પણ સ્નાન વિના ભોજન ગ્રહણ ન કરવું.
    - શિવરાત્રિનો ઉપવાસ રાખો તો તમારે વહેલા ઊઠીને ગરમ પાણીથી સ્નાન કરી શરીરની અશુદ્ધિ દૂર કરવી જોઇએ.
    - નવા નહીં પણ ચોખ્ખા કપડાં પહેરવા જરૂરી છે.

    આગળ વાંચો શિવરાત્રિ પર કયા મહાપાપોથી બચવું

  • શિવરાત્રિમાં માંસાહાર એટલે કે નૉનવેજ ન ખાવું જોઇએ
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવરાત્રિમાં માંસાહાર એટલે કે નૉનવેજ ન ખાવું જોઇએ

    શિવરાત્રિ ભગવાન શિવના પૂજનનું સૌથી મોટું પર્વ છે. 13 ફેબ્રુઆરી રોજ શિવરાત્રિ છે, પરંતુ કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ ઉજવાશે તો અમુક જગ્યાએ 14 ફેબ્રુઆરીએ ઉજવાશે. ભગવાન શિવજી જેટલા ઝડપથી પ્રસન્ન થાય છે, તેટલાં જ ઝડપથી નારાજ પણ થઇ જાય છે, આથી શિવરાત્રિના દિવસે પૂજા વિધિમાં ભક્તોએ શાસ્ત્રોમાં જણાવેલા પાપોથી દૂર રહેવું જોઇએ. અહીં મહાભારત, શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં સૂચવેલા પાપો અંગે જણાવવામાં આવ્યું છે, જેને શિવજીના ભક્તોએ ટાળવા જોઇએ.

    સ્નાન વિના ભોજન નહીં


    - આ દિવસે મોડા સુધી ન ઊંઘવું જોઇએ. વહેલા ઊઠી જાઓ અને સ્નાન વિના કંઇ જ ન જમો.
    - વ્રત ન રાખો તો પણ સ્નાન વિના ભોજન ગ્રહણ ન કરવું.
    - શિવરાત્રિનો ઉપવાસ રાખો તો તમારે વહેલા ઊઠીને ગરમ પાણીથી સ્નાન કરી શરીરની અશુદ્ધિ દૂર કરવી જોઇએ.
    - નવા નહીં પણ ચોખ્ખા કપડાં પહેરવા જરૂરી છે.

    આગળ વાંચો શિવરાત્રિ પર કયા મહાપાપોથી બચવું

  • ઘરના લોકો માટે પ્રેમ વધારો જેનાથી શિવજીની કૃપા સતત બની રહે
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘરના લોકો માટે પ્રેમ વધારો જેનાથી શિવજીની કૃપા સતત બની રહે

    શિવરાત્રિ ભગવાન શિવના પૂજનનું સૌથી મોટું પર્વ છે. 13 ફેબ્રુઆરી રોજ શિવરાત્રિ છે, પરંતુ કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ ઉજવાશે તો અમુક જગ્યાએ 14 ફેબ્રુઆરીએ ઉજવાશે. ભગવાન શિવજી જેટલા ઝડપથી પ્રસન્ન થાય છે, તેટલાં જ ઝડપથી નારાજ પણ થઇ જાય છે, આથી શિવરાત્રિના દિવસે પૂજા વિધિમાં ભક્તોએ શાસ્ત્રોમાં જણાવેલા પાપોથી દૂર રહેવું જોઇએ. અહીં મહાભારત, શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં સૂચવેલા પાપો અંગે જણાવવામાં આવ્યું છે, જેને શિવજીના ભક્તોએ ટાળવા જોઇએ.

    સ્નાન વિના ભોજન નહીં


    - આ દિવસે મોડા સુધી ન ઊંઘવું જોઇએ. વહેલા ઊઠી જાઓ અને સ્નાન વિના કંઇ જ ન જમો.
    - વ્રત ન રાખો તો પણ સ્નાન વિના ભોજન ગ્રહણ ન કરવું.
    - શિવરાત્રિનો ઉપવાસ રાખો તો તમારે વહેલા ઊઠીને ગરમ પાણીથી સ્નાન કરી શરીરની અશુદ્ધિ દૂર કરવી જોઇએ.
    - નવા નહીં પણ ચોખ્ખા કપડાં પહેરવા જરૂરી છે.

    આગળ વાંચો શિવરાત્રિ પર કયા મહાપાપોથી બચવું

No Comment
Add Your Comments
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shivaratri 2018 take care about these things during rituals
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top