લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Aries (મેષ)

Mar 20 - Apr 18

Print   |

રાશિફળ સ્કોર

4.0 rating
Aries

પોઝિટિવઃ-

 

આજે તમે કોઇ પરેશાનીથી બહાર નીકળવાની કોશિશ કરી શકો છો અને તેમાં તમને સફળતા પણ મળી શકે છે. તમને આજે પૈસા કમાવવાના નવા ઉપાયો પણ દિમાગમાં આવી શકે છે. નવી-નવી યોજનાઓ આજે બની શકે છે. વૈવાહિક જીવનમાં મંગળ પ્રસંગ આવશે. આજે તમને તમારા જૂના કાર્યોમાં સપોર્ટ મળશે.

 

નેગેટિવઃ-

 

સંબંધો અને પાર્ટનરશિપ સાથે જોડાયેલ થોડાં સવાલ આજે થોડી સમસ્યા પેદા કરી શકે છે. નજીકના લોકો સાથે આજે મનમુટાવ રહી શકશે. આજે વાસ્તવમાં તમારી માટે કોઇપણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો ઠીક રહેશે નહીં.

 

શું કરવું અને શું નહીં - સાથે કામ કરનાર કોઇ વ્યક્તિને પેન આપવી.

 

લવઃ- વૈવાહિક જીવનમાં મંગળ પ્રસંગ આવશે.

કરિયરઃ- તમે જરૂરિયાત કરતાં વધારે કામ પોતાના માથા ઉપર લઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- જૂના રોગ આજે દૂર થશે.

Aries Celebrity

(1 to 3) of 3
  • જો-વિલ્ફ્રાઇડ ત્સોંગા

  • લેડી ગાગા

  • હ્યુ હફનર