લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Aries (મેષ)

Mar 20 - Apr 18

Print   |

રાશિફળ સ્કોર

3.0 rating
Aries
પોઝિટિવઃ- દિવસ શાંતિથી વિતાવી દો તો તમારા માટે સારું રહેશે. આવનાર સમયમાં તમારા કરિયરમાં થોડાં બદલાવ સંભવ છે. તમે આજથી જ તે દિશામાં વિચાર કરવાનું શરૂ કરી દેશો. આજે તમારી સ્થિતિમાં ઘણો સુધાર આવી શકશે. આજે તમારા પૈસા ખર્ચ થશે પરંતુ પૈસા ખર્ચ થવા આજે તમારી માટે શુભ રહેશે. પાર્ટનર સાથે તમારા સંબંધ મધુર થઇ શકે છે.
નેગેટિવઃ-ગોચર કુંડળીમાં આજે તમારી રાશિથી આઠમી રાશિનો ચંદ્ર હોવાથી તમને કામ મુજબ ફાયદો મળી શકશે નહીં. મિત્રો અને સાથિઓ પાસેથી કોઇને કોઇ સમસ્યા આવી શકે છે. આજે કોઇ નવું કામ કરવાનો નિર્યણ ન લો તો જ સારું રહેશે. ધનહાનિ થાય તેવા યોગ આજે બની રહ્યા છે, સાવધાન રહેવું.
શું કરવું અને શું નહીં- ઘર કે ઓફિસમાં પાણી રાખવાની જગ્યાએ ફૂલ પણ રાખવાં.
લવઃ- વધારેમાં વધારે સમય જીવનસાથી સાથે વ્યતીત કરવાની ઇચ્છા રહેશે.
કરિયરઃ- કોમર્શિયલ વિદ્યાર્થીઓને આજે સારી સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- થાક અને આળસની સાથે મોસમી બીમારીઓ થઇ શકે છે.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Aries Celebrity

(1 to 3) of 3
  • જો-વિલ્ફ્રાઇડ ત્સોંગા

  • લેડી ગાગા

  • હ્યુ હફનર