લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Aquarius (કુંભ)

Jan 20 - Feb 18

Print   |

રાશિફળ સ્કોર

3.0 rating
Aquarius

પોઝિટિવઃ- તમારી જૂની સમસ્યાઓ દૂર થઇ શકે છે. મૂડ પણ સારો રહેશે. તમારી સમસ્યાઓના સમાધાન માટે બીજા લોકો સાથે વાત કરો. આજે તમારું મન પ્રસન્ન રહેશે. તમે ખૂબ જ ઉદાર મૂડમાં રહેશો. પરિવારના લોકો સાથે ખૂબ જ આત્મીયતા અનુભવશો. આજે તમને પરિવારના જ કોઇ સભ્ય ધનલાભ કરાવી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિના અવસર મળી શકે છે. 
નેગેટિવઃ- ઓફિસમાં તમારું મન આપેલાં કાર્યોમાં ઓછું લાગશે. થોડાં મામલાઓ અને સ્થિતિઓ આજે તમારી સામે પૂર્ણ રીતે સાફ થશે નહીં. આવા મામલાઓ પર અત્યારે કોઇ નિર્ણય ન લેવો. 
શું કરવું અને શું નહીં- કૈક્ટસ કે મની પ્લાન્ટમાં પાણી નાખવું. 
લવઃ- દિવસ સારો રહેશે.
કરિયરઃ- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં નવા કાર્યોની શરૂઆત થશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Aquarius Celebrity

(1 to 2) of 2
  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

  • જેનિફર જોઆન્ના એનિસ્ટન