લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Virgo (કન્યા)

Aug 22 - Sep 21

Print   |

રાશિફળ સ્કોર

4.5 rating
Virgo

પોઝિટિવઃ-

 

કાર્યક્ષેત્રમાં જે પણ પરેશાનીઓ છે, તમે તેનું સમાધાન પણ શોધી લેશો. તમારી બનાવેલી યોજનાઓ પૂર્ણ પણ થઇ શકે છે. વિચારેલાં કાર્યો પણ આજે પૂર્ણ થઇ જશે. તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઇ જશે. તમારા ઉત્સાહને જોઇને બીજા લોકો પણ ઉત્સાહિત થશે. આજે પૈસાને ભૂલીને પાર્ટનર માટે સમય કાઢવો.

 

નેગેટિવઃ-

 

ઘર-પરિવારમાં આજનું વાતાવરણ જરૂર થોડું અનિશ્ચિત રહેશે. જીવનસાથી આજે તમારી મદદ કરવાના મૂડમાં નથી. પૈસાને લઇને મનમાં બેચેની થઇ શકે છે.

 

શું કરવું અને શું નહીં - ગંગાજળનું સેવન કરવું.

 

લવઃ- પ્રેમ સંબંધોની વચ્ચે પૈસાને ન આવવા દેવાં.

કરિયરઃ- નવા વેપારની તરફ આકર્ષિત થઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર થવાના યોગ બની રહ્યા છે.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Virgo Celebrity

(1 to 3) of 3
  • કરિના કપૂર

  • જ્વાલા ગુટ્ટા

  • અક્ષય કુમાર