લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Graha Nakshatra

Jan

-જાન્યુઆરીઃ-
સૂર્યઃ-  ધન રાશિમાં, 14 તારીખ રાતે 7:25 થી મકર રાશિમાં
ચંદ્રઃ- દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ- કન્યા રાશિમાં
બુધઃ- ધન રાશિમાં, 8 તારીખે મકર રાશિમાં, 26 તારીખે કુંભ રાશિમાં
ગુરુઃ-મિથુન રાશિમાં વક્રી રહશે.
શુક્રઃ- મકર રાશિમાં વક્રી, 6 તારીખથી ફરી ધન રાશિમાં આવી જશે.
શનિઃ- તુલા રાશિમાં
રાહુઃ-તુલા રાશિમાં
કેતુઃ- મેષ રાશિમાં

Feb

ફેબ્રુઆરીઃ-
સૂર્યઃ- મકર રાશિમાં, 12 તારીખથી કુંભ રાશિમાં રહેશે.
ચંદ્રઃ- દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ- કન્યા રાશિમાં, 4 તારીખથી તુલા રાશિમાં રહેશે.
બુધઃ- કુંભ રાશિમાં, 7 તારીખે બપોરે 2:40 થી વક્રી, 18 તારીખથી ફરી મકર રાશિમાં આવી જશે.
ગુરુઃ- મિથુન રાશિમાં વક્રી રહશે.
શુક્રઃ- ધન રાશિમાં, 1 તારીખથી માર્ગી થઈ જશે. 26 તારીખથી મકર રાશિમાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં
રાહુઃ-તુલા રાશિમાં
કેતુઃ-મેષ રાશિમાં

Mar

માર્ચઃ-
સૂર્યઃ- કુંભ રાશિમાં, 14 તારીખથી મીન રાશિમાં રહશે.ૉ
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે.
મંગળઃ-તુલા રાશિમાં, 2 તારીખે સવારે 9:39થી વક્રી થઈ જશે, 25 તારીખથી કન્યા રાશિમાં આવી જશે. 
બુધઃ- મકર રાશિમાં, 1 તારીખથી સવારે 8:14 થી માર્ગી, 12 તારીખથી કુંભ રાશિમાં રહેશે.
ગુરુઃ- ગુરુ રાશિમાં, 6 તારીખથી માર્ગી થઈ જશે.
શુક્રઃ-મકર રાશિમાં, 31 તારીખથી કુંભ રાશિમાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં
રાહુઃ-તુલા રાશિમાં.
કેતુઃ-મેષ રાશિમાં

Apr

એપ્રિલઃ-
સૂર્યઃ- મીન રાશિમાં, 14 તારીખથી મેષ રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ- કન્યા રાશિમાં રહેશે.
બુધઃ- કુંભ રાશિમાં, 4 તારીખે મીન રાશિમાં, 20 તારીખે મેષ રાશિમાં રહેશે.
ગુરુઃ-મિથુન રાશિમાં રહેશે.
શુક્રઃ-કુંભ રાશિમાં, 27 તારીખથી મીન રાશિમાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં વક્રી રહેશે.
રાહુઃ-તુલા રાશિમાં
કેતુઃ-મેષ રાશિમાં

May

મેઃ-
સૂર્યઃ- મેષ રાશિમાં, 15 તારીખથી વૃષભ રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે.
મંગળઃ-કન્યા રાશિમાં, 20 તારીખથી સાંજે 6:57 થી માર્ગી થઈ જશે.
બુધઃ- મેષ રાશિમાં, 4 તારીખથી વૃષભ રાશિમાં, 22 તારીખથી મિથુન રાશિમાં રહેશે.
ગુરુઃ-મિથુન રાશિમાં રહેશે.
શુક્રઃ-મીન રાશિમાં, 24 તારીખથી મેષ રાશિમાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં
રાહુઃ-તુલા રાશિમાં
કેતુઃ-મેષ રાશિમાં

Jun

જૂનઃ-
સૂર્યઃ- વૃષભ રાશિમાં, 15 તારીખથી મિથુન રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ-કન્યા રાશિમાં
બુધઃ- મિથુન રાશિમાં, 7 તારીખથી વક્રી થઈ જશે.
ગુરુઃ-મિથુન રાશિમાં, 18 તારીખથી વૃષભ રાશિમાં રહેશે.
શુક્રઃ-તુલા રાશિમાં
શનિઃ- તુલા રાશિમાં
રાહુઃ-તુલા રાશિમાં
કેતુઃ-મેષ રાશિમાં

Jul

જુલાઈઃ-
સૂર્યઃ- મિથુન રાશિમાં, 17 તારીખથી કર્ક રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ-કન્યા રાશિમાં, 14 તારીખથી તુલા રાશિમાં રહેશે.
બુધઃ- મિથુન રાશિમાં વક્રી, 2 તારીખથી બપોરે 10:18 થી માર્ગી થઈ જશે. 29 તારીખથી કર્ક રાશિમાં આવી જશે.
ગુરુઃ-કર્ક રાશિમાં રહેશે.
શુક્રઃ-વૃષભ રાશિમાં, 13 તારીખથી મિથુન રાશિમાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં, 21 તારીખથી બપોરે 3:56 થી માર્ગી થઈ જશે.
રાહુઃ-તુલા રાશિમાં, 12 તારીખથી કન્યા રાશિમાં રહેશે.
કેતુઃ-મેષ રાશિમાં, 12 તારીખથી મીન રાશિમાં રહેશે.

Aug

ઓગસ્ટઃ-
સૂર્યઃ- કર્ક રાશિમાં, 17 તારીખથી સિંહ રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ-તુલા રાશિમાં
બુધઃ- કર્ક રાશિમાં, 12 તારીખથી કર્ક રાશિમાં, 31 તારીખથી સિંહ રાશિમાં રહેશે.
ગુરુઃ-કર્ક રાશિમાં
શુક્રઃ-મિથુન રાશિમાં, 7 તારીખ કર્ક રાશિમાં, 31 તારીખથી સિંહ રાશિમાં રહેશે.
શનિઃ- તુલામાં રહેશે.
રાહુઃ-કન્યા રાશિમાં રહેશે.
કેતુઃ-મીન રાશિમાં રહેશે.

Sep

સૂર્યઃ- સિંહ રાશિમાં, 17 તારીખથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ-તુલા રાશિમાં રહેશે.
બુધઃ- કન્યા રાશિમાં, 20 તારીખથી તુલા રાશિમાં રહેશે.
ગુરુઃ-કર્ક રાશિમાં રહેશે.
શુક્રઃ-સિંહ રાશિમાં, 25 તારીખથી કન્યા રાશિમાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં
રાહુઃ-કન્યા રાશિમાં રહેશે.
કેતુઃ-મીન રાશિમાં રહેશે.

Oct

ઓક્ટોઃ-
સૂર્યઃ- કન્યા રાશિમાં, 18 તારીખથી તુલા રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ-વૃશ્ચિક રાશિમાં, 18 તારીખથી ધન રાશિમાં રહેશે.
બુધઃ- તુલા રાશિમાં 4 તારીખથી વક્રી થઈ જશે, 16 તારીખે કન્યા રાશિમાં આવી જશે, 26 તારીખે બપોરે 2:55 થી માર્ગી થઈ જશે.
ગુરુઃ-કર્ક રાશિમાં રહેશે.
શુક્રઃ-કન્યા રાશિમાં, 19 તારીખથી તુલામાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં
રાહુઃ-કન્યા રાશિમાં રહેશે.
કેતુઃ-મીન રાશિમાં રહેશે.

Nov

નવેમ્બરઃ-
સૂર્યઃ- તુલા રાશિમાં, 16 તારીખથી વૃશ્ચિક રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ-ધન રાશિમાં, 27 તારીખથી મકર રાશિમાં રહેશે.
બુધઃ- કન્યા રાશિમાં, 4 તારીખથી તુલા રાશિમાં, 24 તારીખથી વૃશ્ચિક રાશિમાં રહેશે.
ગુરુઃ-કર્ક રાશિમાં રહેશે.
શુક્રઃ-તુલા રાશિમાં, 11 તારીખથી વૃશ્ચિક રાશિમાં રહેશે.
શનિઃ- તુલા રાશિમાં, 1 તારીખથી વૃશ્ચિક રાશિમાં રહેશે.
રાહુઃ-કન્યા રાશિમાં રહેશે.
કેતુઃ-મીન રાશિમાં રહેશે.

Dec

ડિસેમ્બરઃ-
સૂર્યઃ- વૃશ્ચિક રાશિમાં, 16 તારીખથી ધન રાશિમાં રહેશે.
ચંદ્રઃ-દર અઢી દિવસે રાશિ બદલશે
મંગળઃ- આખા મહિનો મકર રાશિમાં રહેશે.
બુધઃ- વૃશ્ચિક રાશિમાં, 13 તારીખથી ધન રાશિમાં આવી જશે.
ગુરુઃ-કર્ક રાશિમાં, 9 તારીખથી રાતે 10:22 થી વક્રી થઈ જશે.
શુક્રઃ-વૃશ્ચિક રાશિમાં, 5 તારીખથી ધન રાશિમાં, 29 તારીખથી મકર રાશિમાં આવી જશે.
શનિઃ- વૃશ્ચિક રાશિમાં
રાહુઃ-કન્યા રાશિમાં રહેશે.
કેતુઃ-મીન રાશિમાં રહેશે.