પોઝિટિવઃ-

 

દિવસ તમારી માટે ઘણો સારો રહેશે. મનની ચિંતા, વ્યાકુળતા અને બેચેની દૂર થશે. કોઇપણ કામ વિશે ઊંડાણથી વિચાર કરશો તો તમારી ફેવરમાં પરિણામ આવી શકે છે. ઘર અને ઓફિસ બંન્ને જગ્યાએ વાતાવરણ ખુશનુમા રહેશે. બિઝનેસ અને કામકાજ સાથે જોડાયેલી પરેશાની દૂર થઇ શકે છે.

 

નેગેટિવઃ-

 

આજે તમારા સ્વાસ્થ્યમાં કોઇ સમસ્યા પણ આવી શકે છે. થોડાં દુષ્ટ લોકો સાથે તમારે આજે વિવાદ થઇ શકે છે. અભ્યાસમાં પણ મુશ્કેલી આવી શકે છે.

 

શું કરવું અને શું નહીં - 1 ચમચી કોપરૂના બુરૂ અને ખાંડનું બુરૂ મિક્ષ કરીને ખાવુઁ.

 

લવઃ- કોઇ વ્યક્તિને પ્રપોઝ કરવા માટે સમય સારો છે.

કરિયરઃ- નોકરીમાં પદોન્નતિની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- આજે થાક કે તણાવની ફરિયાદ રહી શકે છે.

This page printed from: http://religion.divyabhaskar.co.in/astrology/rashifal/Aries/today/21032017/