Home »Life Management »Safalta» Your Problem Solution By Vidurniti In Mahabharat

સંકટના અચૂક ઈલાજ માટે હજારો વર્ષો પહેલા અપાયા હતા આવા ઉકેલ

Dharm Desk, Ahmedabad | Jan 22, 2013, 09:59 AM IST

આ સંસારમાં તે વ્યક્તિનો જન્મ સાર્થક થાય છે, જેના દ્વારા સમાજ તથા દેશની ઉન્નતિ થઈ હોય, આમ તો આ દુનિયામાં ઘણાં વ્યક્તિત્વોએ જન્મ લીધો છે, તેમાંથી કંઈક એવું હતું જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. માત્ર તેના કર્મોને કારણે નહીં પણ તેના દ્વારા આપવામાં આવેલા સમાધાનો અને સિદ્ધાંતો માટે.

આવા સિદ્ધાંત તથા સમાધાન જે તેના કાળમાં તો પ્રાસંગિક હતા જ સાથે જ આપણી આજની જીવનશૈલીમાં પણ એટલી જ દખલ રાખે છે. એવા બુદ્ધિમાનોની વાત કરો તો મહાત્મા વિદુરનું નામ ઉચ્ચસ્થાને આવે છે. તે ધૃતરાષ્ટ્ર સહિત પાંડવો તથા કૌરવોને પણ એવા ઉપદેશ આપતા હતા, જે તેના માટે લાભકારી હોય છે.

મહાત્મા વિદુર મહાભારતના કાળમાં એક ખૂબ જ નીતિકુશળ તથા સૈદ્ધાંતિક સંપદાથી ધની વ્યક્તિ હતા અને તેનેસ જણાવેલા માર્ગે આજે પણ આપણા જીવનને સરળ બનાવે છે તથા સંકટોને દૂર રાખે છે. આજના સમયમાં જિંદગી ગમે તેટલી ગૂંચવાયેલી હોય, વિદુરની નીતિઓ તેનો ચોક્કસ ઉકેલ આપે છે.

આગળ જાણો રાજકારણ, પર્સનાલિટી, મેનેજમેન્ટ, વર્કપ્લેસ પરનું કામ તથા દ્ધ વિષયમાં કઈ એવી વાતો જે આજે પણ આપણા કાર્યક્ષેત્રથી લઈને ઘર-પરિવારની સમસ્યાનું છે સમાધાન......

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: your problem solution by vidurniti in mahabharat
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext