Home »Dharm »Dharma No Arth» Why Goddess Vaishno Worship Make Good Changes In Life?

વૈષ્ણવદેવીના ચમત્કારની રસપ્રદ વાતો અને દર્શનનું મહત્વ

Dharm desk,Ahmedabad | Jan 25, 2013, 13:24 PM IST

જીવનમાં પોતાનુ મહત્વ જાળવી રાખવુ હોય તો સંઘર્ષને મહત્વ આપતા ધર્મગ્રંથોમાં ધર્મ-અઘર્મની લડાઈ સાથે જોડાયોલા પ્રસંગ જ નહી,વિજ્ઞાનના સિધ્ધાંત પણ ઉજાગર કરવામાં આવ્યા છે.સંઘર્ષ કોઈ પણ પ્રકારનો હોય પણ તે તાકાત વગર સફળતામાં ફેરવી શકાતો નથી.

આ જ કારણ છે કે શક્તિ અસ્તીત્વનુ પ્રતીક માનવામાં આવે છે.ધાર્મિક દ્રષ્ટિએ આ શક્તિ સંસારની રચના,પાલન અને સંહારના રુપમાં પ્રગટ થનાર માનવામાં આવે છે.સનાતન સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિની સાક્ષાત સ્વરુપા માનવામાં આવે છે,સ્ત્રી દ્વારા કુદરતી તથા વ્યવહારિક રીતે સર્જન તથા પાલન શકિત ઉજાગર કરવાની તાકાત છે.શક્તિના મહત્વને જાણીને સ્ત્રીને ધર્મ પરંપરાઓમાં દેવી શક્તિ પૂજનીય છે.

(Dharma No Arth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Dharm Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Why Goddess Vaishno Worship Make Good Changes In Life?
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended