Home »Dharm »Dharma No Arth» When And How Much Money Transaction On Interest Is Right Or Wrong?

વ્યાજની લેવડ-દેવડની રોચક વાતો,કેટલી સાચી કેટલી ખોટી?

Dharm desk,Ahmedabad | Jan 16, 2013, 12:44 PM IST

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર જીવનના ચાર પુરુષાર્થો છે ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.વ્યવહારિક રીતે 'અર્થ'નુ વધારે મહત્વ છે.અર્થનો મતલબ જ એ છે કે તે દરેક કામમાં સફળતા,સમૃધ્ધિ તથા ફાયદા આપવામાં ઉપયોગી સાબિત થાય.માત્ર ધન જ નહી પણ રત્નોની ખાણ,પૃથ્વી,અન્ન,પશુ અને સ્ત્રીનો પણ આમાં સમાવેશ થાય છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: When And How Much Money Transaction On Interest Is Right Or Wrong?
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext