Home »Yoga »Yoga Sutra» What To Do After Haire Bath? Know And Remove Probl

વાળ ધોયા પછી શું કરવું જોઈએ? જાણો તો વાળ ખરશે નહીં

Dharm Desk, Ahmedabad | Apr 21, 2012, 16:06 PM IST

  • વાળ ધોયા પછી શું કરવું જોઈએ? જાણો તો વાળ ખરશે નહીં,  yoga sutra news in gujarati
what to do after haire bath? know and remove problems સામાન્ય રીતે તો વાળ ખવા તે વૃદ્ધત્વની નિશાની માનવામાં આવે છે. માનવામાં આવે છે કે વૃદ્ધત્વમાં શરીરમાં થનારી નબળાઈને કારણે વાળ ખરે તે સ્વાભાવિક છે. પણ આજકાલ વાળખરવાની સમસ્યા ઓછી ઉમરમાં જ થવા લાગી છે. એવામાં માત્ર ખાવા-પીવું જ નહીં વાળના ખરવાનું બીજું કારણ પણ હોઈ શકે છે. આજે અમે આપને બતાવનાર છે આપની કેટલીક બેદરકારીઓ જેના તરફ ધ્યાન આપ્યા પછી બધું ખધા-પીધા પછી પણ વાળ નહીં ખરે... - વગર તેલથી માથુ દબાવો માથુ ધુઓ નહીં. - શેમ્પૂ કરતા સમયે માથાની ચામડી અને વાળને તેજીથી ન ઘસો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. આવું કરવાથી ન માત્ર વાળને પણ માથામાં રહેલા સિબેરિયસ ગ્લેડ પણ ઉત્તેજિત થઈ જાય છે. જેને કારણે વાળ ચિકણા તથા ગમદા દેખાવા લાગે છે. તેને ઝડપથી ધોવા પડે છે. - વાળને વારે-વારે ન ધુઓ. ઓછા સમયમાં ધોવાથી વાળ તેની કુદરતી ચમક ખોઈ દે છે. - શેમ્પૂને સીધા વાળમાં ન લગાવો પાણીમાં ઘોળીને પછી જ શેમ્પૂ વાળમાં લગાવો. - વાળને ધોયા પછી વારે-વારે હાથ ફેરવવાની આદત ખરાબ છે. દિવસભર આપણે ન જાણે કેટલીય ધૂળ ભરેલી અને કીટાણુંઓથી યુક્ત ચીજોને હાથ લગાવીએ છીએ અને પછી તે હાથ ચહેરા અને વાળમાં લગાવીએ છીએ. આ કીટાણું અને ધૂળવાળામાં હાથ ડેન્ડ્રફ અને વાળ તૂટવાનું કારણ બને છે. - મોટાભાગના લોકોની આદત છે કે તે વાળ ધોયા પછી ટુવાલથી સ્ત્રીઓ વાળને ઝાપટે છે, વાળને ઝડપથી સુકવવા માટે એવું કરવાથી વાળ વિખેરાય છે, વાળના ભાગ પડવા લાગે છે. - ભીના વાળ ઓળાવો નહીં. વાળ નબળા થવાનું તથા તૂટવાનું આ એક મુખ્ય કારણ છે. - ધ્યાન રહે કે આપના ટુવાલ અને દાંતીયો સાફ રાખો અને તમારા સીવાય કોઈ તેનો ઉપયોગ ન કરે તેની ખાસ તકેદારી રાખો.
Related Articles:

માંગલિક લોકોને માટે ખાસ ઉપાય, દૂર થશે દરિદ્રતા
પરશુરામ જયંતી 24ના, જાણો કોણ છે ભગવાન પરશુરામ
રવિવારે બોલો આ સૂર્યમંત્ર, સફળતા માટે નહીં ઝઝૂમવું પડે
જાણો, શનિવારે કયા સમયે કરી શકો છો, શુભ કાર્યો
તમારી સાથે આવી ઘટના બને છે? તો શનિ તમારા પક્ષમાં નથી!
શનિવારથી જાણો આપની કુંડળીમાં મંગળ ગ્રહનો પ્રભાવ
શનિશ્વરી અમાસ કાલેઃ તમારી રાશીથી જાણો શનિદોષનો ઉપાય
ભગવાન પરશુરામના ભક્તો માટે ખુશ ખબર
કમ્પ્યૂટર યુગના વાલીઓ, તમારા બાળકને આટલુ જરૂર શીખવજો
અસફળતા કેટલું મોટું પરિવર્તન કરી શકે છે આપનામાં, જાણો
આંખ માટે છે આવી ફરિયાદ? તો વરિયાળીને આ રીતે ખાવો
આ હસતી ચીજ કઈ રીતે અને કેવા-કેવા આપે છે લાભ? જાણો
તમારા ભાગ્યનું ચક્કર ચલાવી દેશે અંગૂઠા પર આવેલું ચક્ર
માત્ર શિવજીનું જ લિંગ રૂપમાં પૂજન કેમ કરવામાં આવે છે?
ગ્લિસરીન આ રીતે કરશે તમારા ડેંન્ડ્રફ સાથે ઢીશુમ...ઢીશુમ
પૈસાની તંગી દૂર કરવા માટે 1 પત્થરના 3 ચમત્કારી ઉપાય
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: what to do after haire bath? know and remove probl
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext