Home »Avu Kem »Nirakaran» What Is Benefit House-Lizard Traditional Astrology

ગરોળી પણ કરે છે ભવિષ્યવાણી, જાણો તે કઈ રીતે આપશે લાભ

Dharm Desk, Ahmedabad | Jan 16, 2013, 09:30 AM IST

ભવિષ્યમાં થનારી વિભિન્ન ઘટનાઓ વિશે મનુષ્યએ જાણકારી મેળવવા માટે ઘણાં માધ્યમ વિકસાવ્યા છે. પશુ-પક્ષી તથા જીવ-જંતુ પણ તે માધ્યમોમાંનું એક છે. પશુ-પક્ષી તથા જીવ-જંતુ પણ વિભિન્ન ક્રિયા-કલાપોના માધ્યમદ્વારા આપણને ભવિષ્યમાં થનારી ઘટનાથી અવગત કરાવે છે.

આવી માન્યતા પાછળ આપણા જુના જમાનાની તથ્યતા રહેલી છે. તેમાં એવું થયું છે કે જ્યારે જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાન દ્વારા અમુક લોકો ભવિષ્ય જોતાં હતા પણ તે વિદ્વાનો પૂરતું સીમિત થઈ ગયું હતું. આથી એ સમયે માણસ પ્રકૃતિ સાથે વધારે સંકળાયેલો હતો એને એ રીતે પ્રકૃતિના તાદાત્મ્યથી તે જાણતો કે પ્રકૃતિ આવનાર સમય માટે શું કહે છે. આજે આવી જ ભવિષ્યવાણીના સાધનરૂપ વપરાતી ગરોળી પાસેથી જાણીએ કે કઈ રીતે તેના દ્વારા તમે જાણી શકો તમારી સાથે શું થવાનું છે? ઘરમાં ગરોળી ક્યાં અને કઈ રીતે જોવા મળે તો કેવા લાભ થાય અને કેવું નુક્શાન જાય તે આગળ જોઈએ....

(Nirakaran Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Avu Kem Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: what is benefit house-lizard traditional astrology
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended