Home »Yoga »Yoga Sutra» Weight Loss Without Dieting And Hard Work Of A Desi Way

ડાયટિંગ કે કસરત વગર જ શરીર ઉતારવાના આસાન ઉપાય

Dharm desk,Ahmedabad | Feb 09, 2013, 13:11 PM IST

યોગ હસ્ત મુદ્રાને પણ સ્વાસ્થ માટે ખુબ લાભકારી માનવામાં આવે છે.હસ્તમુદ્રામાં સૌથી કારગ મુદ્રા સૂર્ય મુદ્રા માનવામાં આવે છે.આ મુદ્રા અનામિકા આંગળી જે સૂર્યની આંગળી કે રિંગ ફિંરગી પણ કહેવાય છે તે અંગુઠાથી કરવામાં આવે છે.આ આંગળીનો સંબંધ સૂર્ય અને યુરેનસ ગ્રહ સાથે છે.સૂર્ય ઉર્જા સ્વાસ્થનુ પ્રતિનિધિત્વ કરે છે અને યુરેનસ કામુકતા અને બદલાવનુ પ્રતિક છે.આગળની તસવીરમાં જાણો સૂર્ય મુદ્રાની વિધિ-

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Weight Loss Without Dieting And Hard Work Of A Desi Way
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext