Home »Avu Kem »Vastu» Vastu Tips For Poor People To Be Rich

આટલુ નહીં કરો તો જીવનભર રહેવુ પડશે ભાડાનાં ઘરમાં

Dharm desk,Ahmedabad | Jan 18, 2013, 17:25 PM IST

વાસ્તુ શાસ્ત્રો અનુસાર જો કોઈ ઘરનુ વાસ્તુ યોગ્ય ન હોય તો ત્યાં રહેનારા લોકોને ઘણી મુસિબતોનો સામનો કરવો પડે છે.જો તમારુ પોતાની માલિકીનુ ઘર હોય ઘરનો વાસ્તુ દોષ દુર કરો તો તમામ મુસિબત દુર થાય છે પણ ઘર ભાડાનુ હોય તો ઘણી આફતોનો સામનો કરવો પડે છે.કાળઝાળ મોંઘવારીના સમયમાં લોકોને ભાડાના મકાનમાં જીવન વ્યતિત કરવુ પડે છે.મકાન માલિકની પરવાનગી વીના ઘરમાં કોઈ પણ પ્રકારની તોડ-ફોડ નથી કરી શકાતી.આવામાં સામાન્ય ટીપ્સ અપનાવશો તો ઘરમાં રહેલા ઘણા વાસ્તુ દોષ દુર થઈ શકે છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vastu Tips For Poor People To Be Rich
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext