Home »Pooja »Yantra» Vastu Pujan In Your Home By Shri Yantra Money

વાસ્તુઃ પૂજન સ્થાન પર રાખો આ યંત્ર, આવવા લાગશે પૈસા

Dharm Desk, Ahmedabad | Apr 22, 2012, 14:44 PM IST

  • વાસ્તુઃ પૂજન સ્થાન પર રાખો આ યંત્ર, આવવા લાગશે પૈસા,  yantra news in gujarati
vastu pujan in your home by shri yantra money વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાક વિશેષ યંત્રોને ઘરમાં કોઈ વિશેષ સ્થાન પર રાખવાથી તેનો સકારાત્મક પ્રભાવ ઘર તથા તે ઘરમાં રહેનાર લોકો પર પડે છે. આ યંત્રોથી ઘણી પરેશાનિઓ પોતાની મેળે જ દૂર થઈ જશે. આવું જ એક યંત્ર છે મહાલક્ષ્મી યંત્ર. વાસ્તુ અનુસાર આ યંત્રનું પૂજન કરવાથી ધનનું આગમન થવા લાગે છે. આ યંત્ર ચલ તથા અચલ બન્ને પ્રકારથી સ્થાપિત કરી શકાય છે. પૂજન સામગ્રીની દુકાને આ યંત્ર સરળતાથી મળી શકે છે. જાણો આ યંત્રની સ્થાપના તથા પૂજન કેવી રીતે કરશો. સ્થાપના તથા પૂજન વિધિ – - શુક્રવારની રાતના કાંસા કે પીતળની થાળીમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. - થાળીની પાસે ઘઉંના લોટના ચાર દિવા બનાવી પ્રગટાવી રાખો. - હવે સફેદ ધોતી પહેરી ઉત્તરની તરફ મુખ કરીને બેઠી જાવો એને નીચેના મંત્રનો 51 વખત જપ કરો. मंत्र: ऊँ ह्रीं ह्रीं श्रीं श्रीं, ह्रीं ह्रीं फट् - મંત્ર જપની રાત ત્યાં જમીન પર સુઈ જાવો - આગલા 51 દિવસે સુધી સૂર્યોદયથી પહેવલા ઉઠી, તે મહાલક્ષ્મી યંત્રને પ્રણામ કરી સૂર્યને જળ ચઢાવો. હવે આ યંત્રને પૂજન સ્થાન પર સ્થાપિત કરી દો. - દરરોજ સવાર-સાંજ યંત્રની ધૂપ-દીપથી પૂજન કરો. - ઘર પૂરી રીતે સાફ રાખો તથા ઘરના સદસ્ય પણ શાંત રહે. - ઘરના સદસ્ય પણ સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખો. મનમાં કોઈ પ્રકારનો ખરાબ વિચાર ન આવવા દો.
Related Articles:

આખરે શા માટે 21 વખત પરશુરામે કચડ્યા ક્ષત્રિયોને?
ઉંધે માથે પટકાશો! જો સુખ તથા વિકાસ માટે પસંદ કરશો આ 5 રસ્તા
જો જો ચૂકી જતા, 24થી ખુલે છે કમાડ ચાર ધામના, કેમ પહુંચશો?
માંગલિક લોકોને માટે ખાસ ઉપાય, દૂર થશે મંગળદોષ
24ના કરો આ ઉપાય, પૈસાની કમી જીવનમાં નહીં સતવે ક્યારેય
ભીના ટુવાલનો આ રીતે ઉપાય તમારા વાળને કાળા રાખે
આવી ગયું, માંગલિક કાર્ય માટે વણજોયું મુહૂર્ત અક્ષયતૃતીયા
આ રહ્યો દુઃખો દૂર કરવાનો, આ છે સૌથી સરળ ઉપાય
સ્ત્રી-પુરુષની વચ્ચેથી ન નિકળવું જોઈએ, કેમ કે?
'આયરન મેન' બનવાનો આ છે સરળ પાવરફૂલ ઉપાય!
આજે પીપળા નીચે બેસી કરજો, શનિદોષનો આસન ઉપાય
તમારી સાથે આવી ઘટના બને છે? તો શનિ તમારા પક્ષમાં નથી!
ભગવાન પરશુરામના ભક્તો માટે ખુશ ખબર
કમ્પ્યૂટર યુગના વાલીઓ, તમારા બાળકને આટલુ જરૂર શીખવજો
(Yantra Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vastu pujan in your home by shri yantra money
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended